Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 55
________________ --- ર૮ ના કલા-સાહિત્ય-કવિશ્રી ન્હાનાલાલના લગ્નપર્વના પચાસમાં વર્ષ નિમિતે ગુજરાતમાં ઠેર ઠેર - ઊજવાયલ પ્રેમભક્તિ દામ્પત્ય સવર્ણ-મહોત્સવ.” વડેદરામાં “સંસ્કાર--મંડળના આશ્રમે એ મહોત્સવની ભય ઊજવણી. કવિવર ટાગોરની ૮૦મી જન્મજયંતિ. તે પ્રસંગે સેનાપતિ ચાંગ કાઈ શેક, ચીનની ધારાસભાના પ્રમુખ તથા હિંદની અને જગતની બીજી અનેક નામાતિ વ્યક્તિઓ તફથી તેમને મળેલાં અભિનંદન. દરભંગાના મહારાજાએ ના. વાઇસરાયને મહાત્માજીના ઇસ્ટની કરેલી ભેટ. યુથિયેટર્સના વાણીતા દિગદર્શક શરૂઆ રીમ કોર્પોરેશનમાં જોડાય છે. પાવાગઢમાં દિગંબર જ મહોત્સવ. શ્રી હંસરાજ વાયરલેસે કરેલી નવા રેંટિયાની શોધ, મદ્રાસ પબ્લીક સર્વિસ કમીશન પિતાના રિપોર્ટમાં જણાવે છે કે, નોકરીના નવા ઉમેદવારો ચૂંપડીના કીડા, ફેશનદાર અને નેકરી માટે મોટે ભાગે ગેરલાયક જ હેચ છે: [ વાત તદ્દન સાચી હશે. પણ એની જવાબદારી તે જગા જાસાચ Sાળ છે. ] મુંબઈમાં બિલાલ કુસ્તીકંગ. હિંદુસ્તાનીની છાયા નીચે હિંદભરમાં વધી રહેલા ઉ ભાષાને પ્રચાર. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ સેંટ ઝેવિયર્સ કૅલેજને સોંપવાની વિચારણા : [હિંદમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કેવળ ખ્રિસ્તીઓ જ નથી કરતા, હિંદએ પણ કરે છે. ]. દશ-વર્ષા ખાતે મહાસભાની કાર્યવાહીની બેઠકદિલ્હીમાં ખાનબહાદુર અલ્લાહબક્ષના પ્રમુખપદે આઝાદ મુસ્લીમ પરિષદ. કીપલાનીએ હિંદુસ્તાનમાં કયાંક ઝનાનીસ્તાન ઊભું કરવાની બહાર મૂકેલી જિનાઃ [પાકીસ્તાન, અંત્યજસ્તાન, દ્રવિડીસ્તાન, શીખસ્તાન, ૪નાનીસ્તાન–કબ્રસ્તાનની એકજ યોજના હવે બાકી રહી છે. ] મહાત્માજી કહે છે: “આઠ કરોડને વૈમનસ્યનું ઝેર પાનાર મુસ્લીમ લીગ ઇસ્લામની કસેવા કરી રહી છે: [ એવામાં તીર નો રોળિનાથાશ્વ. ] પંજાબ ધારાસભામાંથી શ્રી, ગેપીચંદ ભાર્ગવે સત્યાગ્રહમાં જોડાવા ખાતર આપેલું રાજીનામું. અમદાવાદમાં મીલમર પ્રમની સમાધાની. મહેસાણામાં વડોદરા રાજ્ય પ્રજાપરિષદની બેઠક, રાજકેટમાં દિવાનની ફેરબદલી. તો આકર્ષવા જામનગરમાં ઝાડ પાયાં છે ને કાઠિયાવાડના બીજા ભાગોમાં પણ રોપાશે. ઢાકામાં બદમાશોના. હાથમાં સપડાયેલી એક હિંદુ યુવતીએ તે બદમાશમાંના એકને ભાઈ કહેતાં તે બદમાશે બીજાના - પંજામાંથી તે બહેનને બચાવી લીધી, ને ભાઈ તરીકે ઘેર મૂકી ગયે: [ ભાઈ-બહેનના પવિત્ર સંબંધની જીવનદેરી હજી નથી તુટી શકી ! ] પંચમઢીમાં એક પાડાએ પોતાના માલિકની પાછળ આપેલું જીવનનું બલિદાનઃ દેશને ખાતર જીવન ન હોમી શતા યુવાનોને ઉશ્કેરવાનું જ છે એ પાડાએ એમ કર્યું હોય તે તે રાજદ્રોહી લેખાવો જોઈએ.] નાગપુરના એક ગુજરાતી ખાણુમાલિકે પુત્રવધૂ પર પંજો જમાવવાને કરેલું કહેવાતું પુત્રનું ખૂન: એિ પણ એક યુગબલિહારી છે) સ્વામી સહજાનંદની ધરપકડ ને તેમને ત્રણ વર્ષની કેદ, રંગુનમાં કોમી રમખાણ, લખનૌ ને બનુમાં બોમ્બના ધડાકા. લખનૌમાં શિયા-સુન્ની હલ્લડ. સિંધની જેલમાં તોફાન. પંચમઢી નજીકનું એક ગામ આગથી ખલાસ, જાણીતા વેપારી અને દાનવીર મી આનંદીલાલ પોકાર તથા લલભાઈ ઝવેરીનું અવસાન, નાયબ હિંદી વજીરે હિંદને આપે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56