Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 1
________________ નિયમો–ોજના સુવાસ દર અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રિ થ વધા ગમે તે મહિનાથી “સુવાસના ગ્રાહક બની શકાય છે. જો સુવાસને નમૂનાને અંક પત્ર લખી જણાવનારને વિનામૂલ્ય મોકલવામાં આવે છે. દરેક વિષયના લેખને આ માસિકમાં સ્થાન અપાય છે. અભ્યાસપૂર્ણ છતાં સર્વગ્રાહ્ય, સુવાચ્ય, સરળ ને રસિક લેખેને પ્રથમ પસંદગી મળશે. જોડણી સંબંધમાં વિદ્યાપીઠના કેશને અનુસરવું. “સુવાસમાં પ્રગટ થતા દરેક લેખના લેખકને, જે પુરસ્કાર સ્વીકારવાની તેમની ઈચ્છા હશે તે, પાનાદીઠ આઠ આનાથી એક રૂપિયા સુધી પુરસ્કાર અપાશે. આ પુરસ્કાર મેળવવા માટે લેખકે “સુવાસ”ના “લેખકમંડળ”માં જોડાવું જોઇએ. એ મંડળમાં જોડાવાથી લેખકો ભેટ, પ્રતિનિધિત્વ, પુસ્તક પ્રકાશન વગેરે અનેક લાભ મેળવી શકે છે. “મંડળમાં જોડાવા માટે “સુવાસ પર એક સર્વગ સુંદર લેખ જ મોકલવાને રહે છે. દરેક લેખકને તેમના પ્રગટ થતા લેખની પાંચ નકલે ને “સુવાસના ચાલુ અંક મોકલાય છે. સુવાસને એક યા બીજી રીતે સહાયક બનવા ઈચ્છતા “મિત્રમંડળ” કે વાચકમંડળના સભ્યને ભેટ તેમજ આકર્ષક ઈનામો અપાય છે. એક કે એકથી વધુ ગ્રાહકો બનાવી મોકલનાર વ્યક્તિ “સુવાસના મિત્રમંડળમાં જોડાઈ શકે છે ને ભેટ તથા ઈનામોને લાભ મેળવી શકે છે. “સુવાસ'ના લેખકે, ગ્રાહક કે મિત્રે પ્રગટ થયેલા તરતના સંકે પર દર ત્રણ મહિને પિતાનો અભિપ્રાય કે સૂચને મોકલાવી “વાચકમંડળમાં જોડાઈ શકે છે ને રેકડ ઇનામ પર પિતાને હક્ક નેંધાવી શકે છે. આઠ આનાની એક એવી છે કુપને ખરીદનારને “સુવાસની એક નકલ આખા વર્ષ સુધી વિના લવાજમે મોકલાશે એવી અગિયાર કુપને ખરીદનારને બે નકલ, પંદર ખરીદનારને ત્રણ નકલ ને વીશ ખરીદનારને ચાર નકલ એ પ્રમાણે કમ રહેશે. આવી કુપને ખરીદનારાઓ તે કુપનેનું વેચાણ કરી તેનાં નાણાં પિતાની માલિકીનાં ગણી શકશે, જ્યારે એવી એક કુપન ખરીદી લઈ ગ્રાહક બનનારને “સુવાસ રૂ. ૨-૮-૦માં આપવામાં આવશે. આમ કુપન ખરીદી ગ્રાહક બનનારને આઠ આના કુપનના + અઢી રૂપિયા = રૂપિયા ત્રણમાં સુવાસ પરવડશે. ને સામાન્ય રીતે તે લવાજમ રૂ. ૩-૦-૦ + ૦-૪-૦ પિસ્ટેજ ઈદ મળી રૂ. ૩-૪–૦ લેવાય છે. ] પ્રાચીન ભારતવર્ષ” કે “Ancient India'ના ગ્રાહક બનનારને “સુવાસ એક વર્ષ માટે અર્ધી કિંમતે ૧-૮-૦ + ૦-૪-૦ પિસ્ટેજના મળી ૧-૧૨-૦માં આપવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 56