________________
શીતળાની રસી - ૪૧
આખા જગતમાં એક વખત કે વારવાર રસી મુકાવવાની ખાખતમાં વધુમાં વધુ પ્રમાણ ધરાવવાનું માન હિંદને ફાળે આવે છે અને શીતળાથી વધારેમાં વધારે મૃત્યુપ્રમાણ ધરાવવાનું માન પણ હિંદુ જ જાળવી રાખ્યું છે. ૧૯૩૦-૩૧ માં ગુજરાતમાં આ રોગ ફાટી નીકળેલા ત્યારે પ્રત્યેક બાળકને ફરજિયાત રસી મૂકવામાં આવેલી. છતાં આજે એ જ રસી મુકાવનાર બાળકા એક પછી એક મૃત્યુના મુખમાં ચાલ્યાં જાય છે. ફેબ્રુઆરી માસમાં એકલા અમદાવાદમાં જ આ રાગના કારણે ર૯૩ મેાત થયાં છે.
એ ખરું છે કે દાકતરાને મેટા ભાગ અને સરકાર હંમેશાં રસીની તરફજ કરતાં આવ્યાં છે. પણ જેમ અનેક દાતાએ કબૂલ્યું છે તેમ રસીનાં મૂળભૂત તત્ત્વનું મેટા ભાગના દાકતરાને જ્ઞાન હેતું જ નથી. છતાં અંગત સ્વાર્થ ને સામાન્ય અનુભવથી તે રસીની તરફેણ કરવા પ્રેરાય છે. ને સરકાર એવા દાકતરાના અભિપ્રાય પર વજન આપીનેજ પેાતાના નિર્ણય કરે છે. રસી બનાવનારી કંપનીએ પેાતાના સ્વાર્થને ખાતર એના સંભવિત– અસંભવિત ગુણા વિષે પ્રચાર કરે છે. તે શીતળા એ એવા ભયંકર રોગ છે કે તેમાંથી અચવાને પ્રજાને જે કંઇ પગલાં સૂચવવામાં આવે તે બધાં જ અમલમાં મૂકવાને તે હમેશાં તત્પર રહે છે. પરિણામે આ તૂત કેટલેક સ્થળે ચાલ્યા જ કરે છે. અને દે।ડન, વેલેસ, ચાર્લ્સ ફ્રેટન, ક્રુક સેન્ક, કાલીન્સ, સ્કાટ ટેબ અને જ્યોર્જ સ્ટાર જેવા નામાંકિત દાક્તરેએ એ વિષયના સંપૂર્ણ અભ્યાસ પછી તેની સામે વિરોધ પાકાર્યા છતાં તેની હજી જોઈએ તેવી વ્યાપક અસર નથી થઈ. ધણાખરા સ્વતંત્ર દેશમાં આ વહેમ જો કે મહદ્ અંશે નીકળી ગયા છે. છતાં હિંદુ જેવા ગુલામ દેશ કે જ્યાં ગાયને પૂજ્ય ગણવામાં આવે છે ત્યાં પ્રજાની ગુલામી વાછરડાની રસીને પેાતાના લેાહીમાં ભેળવતા આ વહેમને ચલાવી લે છે. અસ્વચ્છતા, મળસંચય ને વિકૃત ગરમી જેવાં દૂષણાને દૂર કરવા મથવું જોઇએ. પ્રશિયામાં રસીને ઘડાયા છતાં એ રાગ વધતા જ ચાલેલા. પણ મૂકવામાં આવ્યું। ત્યારે તે
શીતળાના રાગ ખારાકની વિકૃતિ, અનેક દૂષણાને આભારી છે. પ્રજાએ એ ફરજિયાતપણે વાર વાર મુકાવવાના કાયદા જ્યારે ત્યાં આરેાગ્ય, સ્વચ્છતા તે ખારાકશુદ્ધિ પર ભાર એકદમ ઘટી ગયા.
જંગલી કાળાનાં ખીજના ભૂકા પશુ શીતળા પર એક અકસીર ઈલાજ ગણાય છે. જલાપચાર પણ શીતળા પર સારા ગુણુ નીપજાવી શકે છે. યુરેાપ-અમેરિકાના નિસર્ગાપચારી દાકતરાના મતે શીળી ટકાવવાથી શીતળાનું મરણ-પ્રમાણ ૪૦-૫૦ ટકા રહે છે, જ્યારે જલેાચારે તેને એ ટકા પર લાવી મૂકયું છે.
૧૯૪૦નાં પુસ્તકાની સમીક્ષા—
""
ગુજરાત સાહિત્ય સભા ”ના મંત્રી જણાવે છે કે ‘ગુજરાત સાહિત્ય સભા-અમદાવાદ તરફથી વર્ષ ૧૯૪૦નાં ગુજરાતી પુસ્તકાની સમીક્ષા કરવાનું કાર્ય પ્રે. રવિશંકર જોષીને સાંપવામાં આવ્યું છે, તે આથી સૌ પ્રકાશકાને તથા લેખકાને વિનંતી કરવાની કે તેઓનાં પ્રકાશને નીચેના સરનામે મેાકલી આપી સભાને આ કામમાં સહકાર આપે.' પ્રે. રવિશંકર જોષી, તખ્તેશ્વર પ્લેટ, ભાવનગર ( કાઠિયાવાડ ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com