________________
કુર “ સુવાસ દેશાબ ૧૯૯૬
..
:
કાળમુખમાં જઈ રહ્યા છે. ત્યાં અને સંસ્થાનની પાસે ઊતરવાની સલાહ કાણે આપી હરી ‘ભૂધરનું માનચિત્ર ત્યારે શું ખાટું હતું ?'
‘ મહારાજ, મને કંઈ સમજણ પડતી નથી. -વારુ મહારાજ, હવે શત્રુ પર આક્રમણુ રીએ છીએ.''
૧૦
ઉમરોઠને મળેલા માનચિત્રને આધારે આરબ-નૌકાએ સંસ્થાન, દાઢણુકા અને પારદા પાસે આવી પહાંચી. તટ શાંત હતા. આરોને લાગ્યું કે સહેલાઈથી ઊતરી સ્થળ પર પોતાનું આધિપત્ય સ્થાપી શકાશે. ‘અલ્લાહો અકબર'ના અવાજે અપરાંતના કિનારા ગજાવી મૂકયા. સંસ્થાનમાં ઈસ્લામી સેનાને ઊતરતાં વાર લાગી નહીં. એકાએક સમ્રાટ પુલકેશી જય ’–‘હરહર મહાદેવ’ના જયધેાષની સાથે ચાલુકસેના આરમે પર તૂટી પડી. આરખે ચમકથા. પારદા નદીના મુખમાં સતાયલા વઠ્ઠાણાના કાફલા હવે દેખાવા લાગ્યા અને સહદેવના કુશળ નાવિકાએ આરએ)ની નૌકાએ ઘેરી લીધી.
આારમાની સેના છિન્નભિન્ન થઈ ગઈ. ચાલુકયોને આ વિજય ઇતિહાસમાં એક સુવર્ણપૃષ્ઠ તરીકે શાભે છે. આરાના સેનાપતિ તથા ઉમરશેઠ કેદ પકડાયા. મરશેડ પર આરબ-સેનાપતિ પુષ્કળ ગાળા વરસાવતા હતા. કેદખાનામાં પણ તે અપશબ્દો ખેલતા હતા.
૧૧
દોજખના કુત્તા, શું તને ખબર ન હતી કે કાક્ીરાની કૌજ આ જગ્યાએ
સંતાયશી હતી? ’
"
‘જનાખ, મારા નકશા બરાબર છે. એ જગ્યાએ ૌજની જગ્યા બતાવેલી નથી. ' ‘એ નકશા તને ણે આપ્યા?'
જનામ, એ નકશા એ રાજના ખાસ નકશા બનાવનારે આપ્યા છે. એ ખાટા નહીં હાય !'
તા પછી શું તે ફૂટી ગયા છે કે શું?'
'
અલ્લાહ જાણે, કાીરાના ભરાસા શું ?'
પણ પહેલા નકશા ક્રમ સાથે નહીં લીધે ?'
*તે ખેાટા હતા માટે ફેંકી ખરા નકશા લીધા. ’
‘ બેવકૂÝ, તું ખકાલ જ રહ્યો. પહેલા નકશા જ ખરા હાવા જોઈએ.'
મરશેઠ માન ધારણ કરી ખેડા.
૧૨
સમ્રાટને મિત્રસેનના આપદ્માતની ખબર મળી તથા મંદી આરખેની વાતનું ધારણ મળ્યું ત્યારે સત્વર ભૂધરને કારાગારમાંથી સભામાં લાવવાના તેણે હુકમ કીધા.
ભૂધર. આથ્યા. તેના મુખ પર અપૂર્વ શાંતિ હતી. તેણે આવીને મહારાજને નમન કીધું, ભૂધર તું ખરેખર કહે કે ઉમેરશેઠની પાસે કયું માનચિત્ર ગયું હતું ?' ‘ મહારાજ, એ જ માનચિત્રના આધારે આરખાનું આક્રમણ થયું છે. ' પરન્તુ આરખસેના સંસ્થાન અને પારદાના મજબૂત અને ગુપ્ત દૂર્ગામાં મૂર્ખાની માફક કપાવા નહીં આવે.’
• મહારાજ તેને ખુલાસા મિત્રસેનને પૂછે !' ‘ભૂધર, તને ખબર હશે કે મિત્રસેને આત્મહત્યા કરી છે. ’ * મહારાજ, વિશ્વાસધાતીતા અંત ખીજે શુંઢાય ?'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com