Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 41
________________ વિશ્વાસઘાતી - ૩૩ ઊતરશે નહીં, પણ એટલું ધ્યાન રાખો કે મિત્રસેનને હાથપગ બાંધી નાંખી દેનાર વ્યક્તિ સહેલાઈથી તેની હત્યા પણ કરી શકતે. "" શેડુંક મૌન સેવ્યા પછી સહૂદેવ એક્લ્યા, 'વારુ, ભૂધર તને સમ્રાટની પાસે ન્યાય મેળવવા મેાકલું છું. ' શે સહદેવની ચિંતા વધવાનું કારણ એ પણ હતું કે મરશેઠનાં વહાણાને જળચર પકડી શકયું નહિ. ભૂધર માનચિત્રોની ખાખતમાં કંઈ પણ ખુલાસા કરવાની સ્પષ્ટ ના કહી હતી. સહદેવ સંસ્થાન, નારગાલ, વસઈ અને દહાણુકા (દેણુ)નાં સામુદ્રિક ચાણાના મિી દેખરેખમાં પડયા. ભૂધરને મિત્રસેન સાથે સમ્રાટ પુલકેશીની પાસે મેકક્લ્યા. ८ ‘ભૂધર, ’ સમ્રાટ ખેલ્યા; તે ઉમરોઠને માનચિત્રો આપ્યાં હતાં ?” 'હા મહારાજ. ‘ભૂધર, ભારતવર્ષમાં નરાધમા ઉત્પન્ન કરવાની ફળદ્રુપતા આવી કોઈ છે એની મતે ખબર ન હતી. ' ‘ મહારાજ !’ ‘ચૂપ, તું જાણે છે—વિશ્વાસધાત લૌકિક તેમજ પારલૌકિક દષ્ટિએ અક્ષમ્ય પર છે ! હા મહારાજ, પરંતુ એ વિશ્વાસધાતના મૂળ કારણ પરથી સાચેા ન્યાય આપી શકાય.' ‘શું તું એમ કહેવા માગે છે કે વિશ્વાસધાત કરવાને તને કંઇ મહત્ત્વનું કારણુ મળ્યું હતું ?? ‘ મહારાજ, મારા કાઇ પણ પ્રકારના બચાવ કરતાં પહેલાં તમારી પાસે એક યાચના કરૂં છું,’ • વિશ્વાસધાતીની યાચનાને સ્વીકાર થવા નહીં જોઇએ મહારાજ' એક સભાસદ ખેલ્યા. મિત્રસેને તેમાં ટહુકા પૂર્યાં. સમ્રાટ ચૂપ બેઠા. ચેાડીવારે તે ખેલ્યા, ‘ભૂધર જ્યાંસુધી મને તારી પૂર્વની સુંદર સેવાઓની સ્મૃતિ છે ત્યાંસુધી તને મૃત્યુદંડ તેા નહીં જ આપું. પરન્તુ તારે યાવજ્જીવન કારાગૃહમાં રહેવું પડશે !’ * મહારાજ, આપની દયા અસ્થાને નથી એના પુરાવા મળી જાય એજ પ્રભુ પાસે માગું છું.' - ‘મહારાજ' સહદેવ મેલ્યા, અરબસ્તાનનાં વહાણેાના કાલે આપણા તટ પર આક્રમણ કરવા આવી રહ્યો છે. તેં તેના સ્વાગતની શી તૈયારી રાખી છે? ‘ મહારાજ, વસઈના દૂર્ગ પર પ્રતિષ્ઠાન પાંચ સહસ્ર પ્રબળ ધનુર્ધારીએ. મહાસાગરના એક એક બિંદુ પર નજર રાખી શત્રુની પ્રતીક્ષા કરી રહ્યા છે. ' ‘ સંસ્થાનનું રક્ષણ કેમ થશે ? ’ ‘ મહારાજ, સંસ્થાનમાં આપણા ચુનંદા નાવિકાના કાલા રાખ્યા છે અને પારદા (પાર) ન્દીના મુખ પાસે ક્રાશલના ત્રણ સહસ્ર કુશળ સૈનિકા છે. દાહાણુકા (દેહણ) નદીના મુખ પાસે વનમાં આંધ્રના ત્રીસ સહસ્ર કુશળ ખડ્ગયુ કુશળ સૈનિકા મૂકવા છે. ' ‘રામનગર તથા વિજયર્ગમાં લાટના આભીરાની સેના જરૂર રાખજે, તને યાદ હશે કે એજ આભીરાના પૂર્વજોએ શકાને હંફાવ્યા હતા. ' હા, મહારાજ, એ વાત ધ્યાનમાં જ છે. પરંતુ મને એક વાતની સમજણુ નથી પડતી. ' ‘કઈ વાતની ?’ * આારખાના કાઢ્યા પારદા નદીના મુખ તરફ કેમ જઇ તો છે ! ત્યાં તે તે ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56