________________
સુવાણ થશાખ ૧૯૯૬ “સલામ, સહદેવજી. હમે કાલે પાછા જઈએ છીએ. આપને સલામ કરવા આવ્યો છું.” , “ઠીક, તમે સુખરૂપ જઈ પહેચે એ પ્રભુ પાસે માગું છું. મારી ઈચ્છા પણ જુદા જુદા દેશો જેવાની થાય છે, પરંતુ કર્તવ્યવશ લાચાર છું.”
હમારે અરબસ્તાન એકવાર તમે જરૂર જુઓ સહદેવજી, હમારા ખલીફા પણ તમને મળી ઘણા ખુશ થશે.”
“ઉમરશેઠ, મરે એ સૌભાગ્ય કહેવાય કે તમારા ખલીફાને પણ મારે માટે લાગણી છે.” “સલામ, સહદેવજી હું હવે રજા લઈશ.” “વાર.”
પ્રાતઃકાળમાં જ ઉમરશેઠનાં વહાણો સઢ ચડાવી સુપરકનું બંદર છોડી ચાલી નીકળ્યાં. છેલ્લે બુરજ વટાવતાં વહાણો પરથી નાવિકને શબ્દ ધીમો થતો જતે હો.
સહદેવ હજુ પ્રાતઃસ્નાન કરવાની તૈયારી કરતે હતું ત્યાં તે દેડતા ભૂલે આવી ખબર આપી કે શ્રીધર મળવા આવ્યો હતો અને અગત્યનું કામ છે એમ જણાવ્યું હતું. સહદેવે તેને અંદર મેકલવા કહ્યું.
“દેવ, ઉમરશેનાં વહાણેને અટકાવવાની આજ્ઞા કરે અને ભૂધરને નજરબંધ કરે.”
“દેવ, ભૂધરે કાલે ઉમરશેઠને આપણા સમુદ્ર કિનારાનું માનચિત્ર અને બીજી ખાનગી બાબતે આપી છે અને બદલામાં પાંચ હજાર સુવર્ણમુદ્રા લીધી છે.”
“એનો પુરા શું?”
દેવ, મિત્રસેન ગુપ્તતચરે પિતે એ વાત સાંભળી છે. કાલે રાત્રે ઉમરશેઠ ભૂધરને ઘેર ગયા હતા અને મોડી રાત્રે બહાર નીકળ્યા. મિત્રસેને છૂપાઈને વાત સાંભળવા પ્રયત્ન કીધે પરંતુ સ્પષ્ટ સાંભળી ન શકો.” • “તે રાત્રે કેમ ખબર ન આપી?”
દેવ, મિત્રસેનના હાથપગ બાંધી કોઈ માણસે તેને અંધારી ગલીમાં નાંખી દીધે હતો. તે સવારે છૂટી દેડો આવ્યો છે.”
કંઈક વિચારી સહદેવ બોલ્યા:
“વારૂ, જળચર (નૈકાનું નામ) ને ઉમરશેઠનાં વહાણનો પીછો પકડવા કહે. ભૂધરના ઘરની ચારે તરફ પ્રહરી મૂકી દે. ભૂધરને તેમજ મિત્રસેનને મારી સમક્ષ લાવવા કહે”
જેવી આજ્ઞા.”
“ભૂધર,” સહદેવ બોલ્યા, “તે ઉમરશેઠને આપણા સમુદ્રનું માનચિત્ર આપ્યું છે એ વાત ખરી છે?”
કેણ કહે છે?” મિત્રસેને એ વાતને સાક્ષી છે.” “કઈક વિચારી ભૂધર બોલ્યા, “એ વાતને પુરાવો શું છે?”
ઉમરશેઠનાં વહાણે પકડાય તો સબૂત પુરા હાથ આવશે.” મિત્રસેન છે. “સહદેવજી” ભૂધર બે, “હું કોઈપણ જાતને બચાવ કરી તે તે તમારે ગળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com