Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 38
________________ વિશ્વાસઘાતી! અપરાન્ત (આધુનિક થાણું જીલે) નાં સુંદર બંદરો સમ્રાટ પુલકેશીના રાજ્યની સમૃદ્ધિ બતાવતાં હતાં. એ બંદરોમાં સુરક (સોપારે) મુખ્ય ગણાતું હતું. એ બંદરેથી ઇરાન, અરબસ્તાન, મિશ્ર ઈત્યાદિ દેશોમાં ભારતીય માલને નિકાશ ચતે હતા. એ બંદરની સમૃદ્ધિ સમસ્ત ભારતના ગૌરવને વિષય થઈ પડયો હશે. એજ બંદરેથી સદીઓ પહેલાં લાટ-અપરાન્તના કુશળ નાવિકોએ દૂર સુદૂર પૂર્વમાં જાવા સુમાત્રામાં ભારતનું ગૌરવ વધાર્યું હતું અને સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું. સુપરક બંદરના મુખદ્વાર પર એક કિલે હતે. એ દુર્ગના ઉપરના બુરજ પરથી ઘણે દૂર સુધી સમુદ્ર પર દષ્ટિ નાંખી એક પ્રહરી હમેશ બેસી રહેતું હતું. સમ્રાટ પુલકેશીના જમણે હાથ સો કુશળ વીર સહદેવ એ દુર્ગને રક્ષક હતા. સહદેવના હાથ નીચે પાંચ સહસ્ત્ર કુશળ નાવિકેનું સૈન્ય હતું. સહદેવના શીલ, સ્વભાવ અને કાર્યતત્પરતાને લીધે સુપરકના નાગરિકે પોતાને સુરક્ષિત સમજતા હતા. સહદેવ જનતાને તેમજ સમ્રાટનો પ્રિયપાત્ર હતો. મહારાજ, હું સુપરકથી આજે એક મહત્વની ખબર લઈ આવ્યો છું. દૂતને મોકલવાનું અયોગ્ય ધાર્યો માટે સ્વયં આવ્યો છું.” “શું ખબર છે?” “મહારાજ, અરબસ્તાનમાં એક નવા ધર્મને ઉદય થયો છે એ તે આપણને પહેલાં ખબર મળી હતી.” શાખનું પાંચમું અને છેલું સાધન Book-credit છે. વર્તમાન યુગમાં ઘણો ખર આર્થિક વ્યવહાર શાખથી જ કરવામાં આવે છે. અમુક સમયને અંતે પરસ્પરથી જ હિસાબો ચકખા કરી માત્ર બાકીની લેવડ-દેવડ કરવાની રહે છે. આ સાધનથી પ્રત્યેક સદા વખતે કે પ્રત્યેક આર્થિક વ્યવહાર માટે નગદ નાણાંની આવશ્યક્તા રહેતી નથી. સેદાની કિંમત ચોપડાઓમાં નેધાય છે અને અમુક સમય માટેના પરસ્પરના થયેલા સદાઓની કિંમત એકબીજાની સાથે સરખાવતાં બાકીમાં વધારા-ઘટાડા પૂરતું જ નાણાંની લેવડ-દેવડ કરવાની રહે છે. શાખને શકય બનાવતી મુખ્ય બે સંસ્થાઓ છે. (૧) બેંક અને (૨) Clearing Houses. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56