Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 26
________________ ૧૮ સુવાસ : hશાખ ૧૯૯૬ આ સૌન્દર્યસાધનાના આવેશમાં સ્ત્રીઓએ વિનયને વીસરે એમ નથી. શલ વિનયની માત્રા સાથે પુરુષના કુતૂહલની માત્રા વધે છે. સ્ત્રી એ જગતને કેયડે છે. એ કેયડ ઉકેલવાની પુરુષની મહત્વાકાંક્ષા હોય છે. એ મહત્વાકાંક્ષા વિનયના પડદાથી અતૃપ્ત રાખીને જેટલી વધારી શકાય તેટલી સ્ત્રી વિષેની પુરુષની આસક્તિ વધતી જાય. કુતૂહલ શમતાં જ તેને તેને ધિક્કાર વછૂટે છે. આમ વિનયની કિમત કેટલી છે તે ચતુર ગૃહિણીઓ સમજશે. આ વિનય નાનીમેટી વાતમાં પણ મૂર્ત થવું જોઈએ. જૂની સ્ત્રીઓના કેટલાક વિનયના નિયમો આવી વૃત્તિના પોષક છે. પતિના દેખતાં મેં દેવું, ન્હાવું. વાળ સમારવા, ચણિયા સિવાય ફક્ત સાડી પહેરી ફરવું, કબજા સિવાય આવવું એ તેઓએ વર્ષ માન્યું હતું. આ નિયમો અવશ્ય પાળવા જેવા છે. પુરુષની સૈપામક દૃષ્ટિ-બહારના ભભકા અને ટાપટીપ નીચે સંતાડેલું બેરૂપ આખુંય નજરે ચડે તે તેને તિરસ્કાર છૂટશે. આદર્શ સંદર્યની પિકળતા તેને દેખાશે અને તે ઉદાસ થશે. શરીરસોંદર્ય પ્રમાણે પ્રત્યેક સ્ત્રીએ બૌદ્ધિક સંદર્યસાધન અવશ્ય કરવું જોઈએ. વિનોદ અને હાસ્ય એ આહાદક અંગે લઈએ તે પણ સાત્વિક અને ઉદાર વિચારથી જ બુદ્ધિનું સંદર્ય દીપે છે. પત્નીના વિચારે ઊચ્ચ હેય તે પુરુષને તે માટે આધાર લાગે છે અને તે તેને પૂજક બને છે. વિચારની ઉચ્ચતા જે તેણે વિદ્યાથી પણ સાધ્ય કરી નથી તે પિતાની પત્નીમાં સ્વાભાવિક જોઈ તે સ્ત્રી-હદયના પવિત્ર્યની તારીફ કરે છે. દુઃખ અગર અડચણના પ્રસંગે એની હૂંફ મેળવે છે. એનાથી ઊલટું શુદ્ધ વિચારની પત્ની આગળ પુરુષ પિતાનું હૈયું ખેલવા તૈયાર નથી હોતા. એના વિશ્વાસનું નિવાસસ્થાન બનવાની લાયકી જે કાઈની હેય તે તે શુદ્ધ અને વિચારશીલ પત્નીની જ છે. તેથી આ બૌદ્ધિક સાંય પણ સ્ત્રીઓએ કેળવવું જોઈએ –મેળવવું જોઈએ. સંસાર એ એક શાસ્ત્ર છે, એને પાર પાડવા માટે કેટલાક નિયમો પાળવા પડે છે, દુઃખ પણ સહન જેને ઘેર પેટપૂર સ્વાદિષ્ટ તીખું તમતમતું ખાવાનું મળતું નથી તે હોટેલમાં જાય છે, અને હંમેશ માટે ટેવાય છેજે પત્ની પતિની ભાવનાની બરદાસ કરતી નથી તેને પતિ ઘર છોડી બહાર ભટકી સુખનાં સાધને શોધવા માંડે છે. હોટેલની વસ્તુઓમાં સ્વચ્છતા, સાત્ત્વિક્તા કયાંથી હોય ? પણ તમતમાટે એમાં ખૂબ હોય છે. તેથી ઘર છોડી બહાર ભટકનાર પુરુષને બીજી દષ્ટિ જ રહેતી નથી. નવીનતાની સતત શોધમાંથી વૈચિત્ર્યની રુચિ ઉત્પન્ન થાય છે અને એકવાર વચિત્રનું વ્યસન વળગ્યું કે મુક્ત થવાની આશા છેડી જ. આમ આ પ્રશ્ન ઉપેક્ષણીય નથી. પણ બહેકી ગયેલ પુરુષ કદી ઠેકાણે નહિ આવે એમ માનવાનું નથી. તેને રસ્તે ચડાવતાં વાર લાગે છે અને તેને ઉપાય જરા જુદા પણ ખરા, છાનુંછપનું ખાતી વહુને પેટપૂર જમવાનું મળે તે ચેરીને ખાવાની તેની કુટેવ જાય છે, તે જ રીતે બહેલા પુરુષને જરૂરી સવલત ઘરમાં મળવા લાગે છે તેનું વ્યસન છૂટે. જે કારણથી તે બહેકી ગ હોય તે કારણે ચતુર પત્નીએ શોધી કાઢવાં અને ઉણપ ભરી કાઢવી. કેઈને રમતિયાળ, કોઈને નિઃસંકોચી તે કોઈને મિતભાષિણી પત્ની ગમતી હોય છે પણ આ તેની પસંદગીઓ સંભાળવામાં આવે છે તે ફરી ઘરમાં રહેવા માંડશે. આજે પણ આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56