________________
૧૮
વાંઘા ને સૂરિજીએ તેમને યથાયોગ્ય ઉપદેશ દીધો ને તેથી પ્રતિબંધીત બન્નેએ સમ્યક્ત મૂળ ગૃહીધર્મ સ્વીકાર્યો તથા પંચમવૃત વિશેષ વધુ સંકીર્ણતાથી લીધું. ગુરૂએ વારવા છતાયે જાણે તેની પરીક્ષા માટે હોય તેમ લક્ષ્મી દેવી તેના ના પાડવા છતાં કટિ દ્રવ્ય આપી જાય છે ને પોતાનાં સગાને વહેંચી આપવા જણાવે છે અને તે પ્રમાણે તે કરે છે. આ જોઈ રસ પિતાના ભાઈને શિખામણ દઈ દષ્ટાંત દે છે કે એક ધનશ્રેષ્ટિમિથ્યા દ્રષ્ટિ છતાં લક્ષ્મી દેવી જવાની રજા માગે છે ત્યારે તુર્ત ચાલી જવા જણાવે છે. તેથી પ્રસન્ન થઈ લક્ષ્મી વર માંગવા કહેતાં ધનશ્રેણિ “મારૂ કુટુંબ કેઈપણ સમયે દત કલેશથી છુટું ન પડે તેવા બબિસ્ત કરવા” જણાવે છે. કુટુંબસંપ હેય ત્યાંજ લક્ષ્મી વસે એ સૂત્ર બરાબર સમજનાર શ્રેષ્ટિની ચતુરાઈ સમજી જઈ ત્યાં જ વસી. છે. જો કે મિથ્થા દ્રષ્ટિ છતાં ધકે લક્ષ્મીને લેભનકર્યો ને તું જ્ઞાની, શ્રાવક ને પરિહગ્રના નિયમવાળો થઈ આ શું કરે છે? આથી ઉલટો ભરત તેને તિરસ્કાર કરી તેને નિબંસે છે ને રસ તેને કાંઈ ન કહેતાં જુદો રહે છે. અને વિધિપૂર્વક ધર્મ તથા વૃતારાધન કરે છે. ભરત વ્રત ભંગ કરતાં રાજદંડ પામે છે ને દડાઈ દરિદ્રાવસ્થા પામે છે, જ્યારે રસ ધન-વૈભવ સંપન્ન થાય છે.
એકદા કોઈ ચાડીયાના કહેવા પરથી ધનવાન રભસ પાસેથી નાણાં કઢાવવા રાજા યુક્તિ કરી તેને ત્યાં મંત્રીને મોકલે છે–મંત્રી પેટી ખાલી જુવે છે ને આશ્ચર્યચકીત બને છે. રાજા પાસે રભસને લઈ જતાં પોતે રૂપીઆ દશ હજાર હમણાંજ પેટીમાં મુકેલા છતાં ક્યાં ગયા તે સમજી શકતો નથી એમ જણાવે છે અને ગુપ્ત રહેલી દેવી આકાશવાણી કરી રાજાને રસની નિર્દોષતાની ખાત્રી આપી તે જૈનધર્મી છે ને તેને પીડવામાં આવશે ત્યાં તે તેના દ્રવ્ય કે કઈ વસ્તુપર બદનજર કરવામાં આવશે તે રાજાને સપરિવાર સુરેચુરા કરીશ એમ કહી તે ચાડી કરનારનું મુખ વાંકુ કરી છે તે પછી સર્વ દ્રવ્ય પાછું રભસનું જણાવા લાગ્યું. પછી રભસ પણ અનાથાદિને દાન આપવા લાગ્યો અને ધર્મારાધન કરી સમાધિ મરણવડે બ્રહ્મલોકમાં ઉપન્યો. અને ત્રીજે ભવે મોક્ષે જશે તથા ભરત પંચમ વ્રતને કલંકીત કરી નાગલેકમાં ઉત્પન્ન થઈ ઘણું કાળને અંતે મેક્ષ સુખ પામશે.
પૃષ્ટ ૧૨૫ થી શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ દાનવીર્ય રાજાને ધન ધાન્ય