Book Title: Suparshvanath Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 14
________________ ૧૭ ભુતકાળના ગત વૈભવા અને જૈનધમ પ્રચારની સ્થિતિ પ્રતિપાદન કરે છે. અહુ ધનાઢય એવા સેનશ્રેષ્ઠિની કમલની માલા સમાન સર્વગુણ સંપન્ન એવી કુવલયમાલા નામે પત્ની છે. આ નામ કેવુ સુન્દર છે ? . તેમને ત્રણ પુત્રા હિર, હર, બ્રહ્મા. તે સુવ સમાન કાંતિવાળા, સર્વ કલાઓના પારગામી અને નીતિશાસ્ત્રના નિધાન રૂપ હતા. તંદુરસ્ત અને ખાનદાન ઓલાદનાં સંતાનની કાંતિ સુવર્ણ સમાન હોય, સર્વ કલાઓના પારગામી ( ખી. એ, એલ, એલ, ખી કે એમ એ થાય તેજ વિદ્વાન અગર ક્લાધરા ગણાતા આ જમાનામાં કલાધરા ૬૪ કે ૭૨ કલાઓના પારગામી હશે ? ) અને નીતિશાસ્ત્રના નિધાન હેાય એમાં શી નવાઇ ? આ કથામાં સેન શ્રેષ્ઠિની વ્રત પ્રતિપાલનની તિવ્ર અભિલાષા પૂર્વકની પ્રવૃત્તિ નિઃસ્વાર્થ અને સતાષવૃત્તિ, તથા વ્યંતર. સ્હાય છતાં રાજપ્રતિ વફાદારી અનુકરણીય છે. આમાં સેન ત્રેષ્ટિ રાજાની મદદથી રાજાનુ તથા વ્યંતરની મદદથી પાતે મેળવેલુ અનર્ગળ દ્રવ્ય સાતે ક્ષેત્રામાં વાપરી દીક્ષા લઇ કર્માં ખપાવી અંતે તે સિદ્ધિ પદ વરે છે. સતાષ રૂપી રસાયનનુ પાન એ આદર્શો આ કથામાં છે, તપશ્ચાત્ પ્રભુ દાનવીર રાજાને તેમની અતિ વિનીત વિનતીથી પ્રથમ ક્ષેત્ર વસ્તુ પરિમાણતિક્રમાતિચાર પર નવધન શેઠની સુન્દર કથા વિસ્તારથી કહે છે. દ્વિતીય રૌખ સુવર્ણ પરિમાણાતિક્રમાતિચાર પર ભરતશ્રેષ્ઠિની કથા બહુજ સુંદર રીતે સંભળાવી છે. જે પુરૂષ નરેદ્રાદિકની સ્હાય મેળવીને પરિગૃહીત નિયમથી વધારે દ્રવ્ય મેળવીને પછી તે દ્રવ્ય પોતાના મિત્રા વિગેરેને વહેંચી આપે છે તે દ્રવ્ય વિરતિનું વ્રત ખંડન કરે છે. આ ઉપર ભરત શ્રેષ્ઠિની કથા અતિશય મનન શીલ છે—આદરણીય છે. ધાન્યખેટ નગરના માનવરાજ નામના નૃપતિના રાજ્યમાં શખશ્રેષ્ઠિને ક્ષેમિકા નામ પત્ની તથા ભરત અને રત્ન નામે બે પુત્રા હતા. સૌ કુટુંબ સ ંપીલું અને પરસ્પર સ્નેહભાવથી વનાર હતુ. ઉદ્યાનમાં વિજયસૂરિ ગણિ પધારેલા. ત્યાં ક્રિડા અર્થે ગયેલા ચાર જ્ઞાન સહિત ક્ષમાના સાગર સમાન બેઉ બધુઓએ તેમને જોયા-ભક્તિપૂર્વક

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 496