________________
[૭]
જાણો [ ૧૮ ] પાછા
રાકળા ક્ષત્રિયા થૈયા દ્રા એડપિ માનવા ! तद्धर्म-संस्थामहन्ति समागन्तुं शुभैषिणः ॥१५॥
બ્રાહ્મણ, ક્ષત્રિ, વૈશ્ય અને શુદ્રો બધાયે કલ્યાણાભિલાષી માનો એ મહાન પ્રભુની ધર્મસંસ્થામાં જોડાઈ શકે છે. (૧૫)
(15) All persons who are desirous of their welfare, whether they be Brahmanas, Kehatriyas, Vaishyas or Shudras, can have access to and enter into the religious institution founded by the great Arhats.
સિદ્ધા. I
घातिकर्मक्षयप्रादुष्केवला पुरुषोत्तमः । लोकं समनुगृह्णाति यावदायुः प्रबोधतः ॥ १६ ॥ वेद्याऽऽयुर्नामगात्राणां भवोपग्राहि-कर्मणाम् । क्षये प्राप्नोति निर्वाणं स्वभावस्थितिमात्मनः ॥ १७ ॥
ઘાતિકર્મોનો ક્ષયના પરિણામે પ્રકટ થયું છે કેવલજ્ઞાન જેમને એવા કેવલજ્ઞાની (તીર્થકર અને તીર્થંકર-પદ વગરના) પ્રભુ દેહધારક આયુષ્ય હોય ત્યાં સુધી ઉપદેશદ્વારા લેકેનો ઉપકાર કરે છે. (૧૬)
અને જ્યારે એમનાં વેદનીય, નામ, ગોત્ર અને આયુ એ ચાર ભોપગ્રાહી (ભવને, દેહને ટકાવનારાં) કર્મો ક્ષીણ થાય છે ત્યારે ( આયુષ્યને અને આયુ.
ની સાથે જ શેષ ત્રણ કર્મો ક્ષીણ થાય છે ત્યારે) તેઓ નિર્વાણ પામે છે. નિર્વાણ એટલે આત્માની સ્વભાવસ્થિતિ. (૧૭)
Ahol Shrutgyanam