Book Title: Subodhvani Prakash
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 613
________________ IST (૧) છે હે જ્યોતિર્મય! હે મંગલમય ! વિશ્વપિતા! વિશ્વભર છે! વિશ્વપ્રકાશક! વિશ્વોદ્ધારક! વિશ્વનાથ! વિશ્વેશ્વર છે! પૂર્ણાન~મહદય ભગવદ્ ! વિશ્વહિતાવહ વત્સલ હે! અમને આપ! કાશ અને બળ સત્પથસાધક ઉજજવલ હે! C KિT આ તારે ચરણ-શરણે હું તને પાય લાગું, મારા કલેશ અણુ પણ હવે ના રહે એ જ માંગું; તું છે માટે ત્રિભુવનધણું દીન-દુખી–દયાલ, પ્રાણું છું હે પ્રભુ! તુઝ કને સથે નિત્ય ચાલું, (૩) અમારા સત્તાપ ત્રિભુવનપરે ! કાપ ! સઘળા, શમાવી દે ! ! અહિતકર અજ્ઞાન–ઝઘડા અમારાં ચિત્ત માં વિમલ અજવાળું ભર પ્રભો ! બને જેના તેજે સુખમય સદા જીવન વિશે ! - ન્યાયવિજય પ છે ! Ahol Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 611 612 613 614