________________
[ ૨૪]
વી
(89) With the gaze turned inwarde, realise thy self which is intrinsically full of the supreme lustre of intelligence and bliss. His (i, e, the soul's) wanderings in this world are due to his being sbrouded in the vejle of his Karma, Let him dextroy them, and he is blessed, he is free, he is the Supreme.
सर्वे चिदानन्दमयाः स्वरूपतः शरीरभाजः परमेश्वराः समाः । अनन्तवैचित्र्य-विडम्बनाः पुना स्वकीयकर्मावरणानुसारतः ॥ ९०।।
બધા જ રવરૂપે એકસરખા ચિદાનન્દરૂપ પરમેશ્વર છે. પરંતુ આ અનન્ત વિચિત્રતાઓ, અનન્ત વિડંબના દરેક પ્રાણીનાં પોતપોતાનાં કામિક આવરણેથી, કામિક બળો પ્રમાણે સર્જાઈ છે, સર્જાય છે. અખિલ ભવચક-વિવત્ત કામિક ચક પર આશ્રિત છે.) (૦).
(90) All embodied souls are intrinsically in their real nature Gods (quar) endowed alike with infinite kaowledge and infinite bliss; but their infinite varieties and their agonies are due to the Karmic forces that cloud them, and are in aocordance with the Karaas of each.
चित्तत्त्वमेकं सकलांगमाजामन्तर्दशा भालय ! शान्तवृत्त्या । सम्पत्स्यते ते तदभेददृष्टिः सम्पत्स्यसे तेन च विश्वबन्धुः ॥ ९१ ॥
ભદ્રા સર્વ પ્રાણીઓનું અન્તસ્તત્વ ચિત્તત્ત્વ એક જ છે. (બધાં જીવન્ત શરીરમાં એક જ સ્વરૂપનું ચેતન તત્ત્વ છે.) શાન્ત ભાવથી અન્તર્દષ્ટિએ ને ! એથી તને અભેદ-દશન થશે અને એના ફલરૂપે તારામાં વિશ્વબધુભાવ પ્રગટશે. (૯૧)
(91) With the tranquil mind turned in wards, realiset he fact that all souls are of the same nature. That will enable thee to seo oneness everywhere. And that in turn will make thee the friend of the world,
Aho Shrutgyanam