Book Title: Subodhvani Prakash
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 530
________________ થતુર્થ–પ્રાળ 77. This earth has never accompanied anyone (at the time of bie departure from this life). People are uselessly distressed by greed. Contentment alone contributes to real happiness it wo rightly rellect. कृते प्रयासे प्रचुरेऽपि नार्थममीष्टमाप्नोति यदा तदा ना । सक्लिश्यते, किन्तु विचारयेत यदस्मदीयं न हि नत् परेषाम् ॥ ७८ ॥ ૭૮બહુ પ્રયાસ કરવા છતાં જ્યારે અભીષ્ટની પ્રાપ્તિ થતી નથી ત્યારે માણસ દુઃખી થાય છે. પણ વિચારવું જોઈએ કે “જે અમારું છે તે પનું નથી, અથવા “જે અમારું નથી તે પરનું છે.” 78. When even after str puous exertions the desired object is not obtained, one feels grieved: but in such cases wu should consider that what belongs to us, does not belong to others, or what does not belong to us, belongs to others. बहुप्रयत्नैरपि नार्थसिद्धिः कस्याप्ययत्नादपि कार्यसिद्धिः । एतन्महत कर्म-बलं विचार्याऽनिष्ट-प्रसङ्गे न भवेद् विषण्णः ॥ ७९ ॥ છ૯, બહુ બહુ પ્રયત્ન કરવા છતાં કોઈને અર્થસિદ્ધિ થતી નથી, જ્યારે બીજા કોઈને અનાયાસ કાર્યસિદ્ધિ થઈ જાય છે. આવું જોવામાં આવે છે આ ઉપરથી ફલિત થતું કમબળનું મહત્વ જે ધ્યાન પર લેવાય તે માણસ અનિષ્ટના પ્રસંગે દુઃખી ન થાય. 79. Succees in one's desired object is not attained by some even by various kinds of efforts, while it is obtained by some quite aasily, without much effort. So considering the inevitable. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614