Book Title: Subodhvani Prakash
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 568
________________ ध्यानं शुक्लं ततस्ते परममुपगता प्राप्तपूर्णीज्ज्वलत्या नाशात सर्वातीनां परमविकसितं ज्ञानमासादयन्ति । धर्म व्याख्यान्ति मोहान्धतमसहतये पर्षदि प्रस्फुरन्त्यामायुरुपूर्ती ततः स्युः परमपदजुषोऽनाकृति-ज्ञस्वरूपाः ॥ ३४ ॥ ૩૪. તેઓ ધ્યાનમાં આગળ વધતાં જ્યારે પરમેસ્કૃષ્ટ શુકલધ્યાન પર આવે છે ત્યારે તેમના આત્મા ઉપરનાં સર્વ આવરણ દૂર થાય છે, અને પૂર્ણ શુદ્ધ બનેલા તેઓ પરમવિમલ, પરાકાષ્ઠાના જ્ઞાનને ( કેવલજ્ઞાનને ) પ્રાપ્ત કરે છે. (આમ યોગના ચરમ શિખર પર પહોંચી આત્મા પરમાત્મપદને પ્રસ કરે છે. એ પછી એઓ (દેહધારી પરમાત્મા) લોકસભામાં મેહાન્યકારના નાશ માટે ધર્મનું પ્રકાશન કરે છે. અને આયુષ્ય પૂર્ણ થતાં નિરાકાર સચ્ચિદાનન્દ પરબ્રહ્મ-વરૂપને પ્રાપ્ત થાય છે. 34. Thoge then attain the supreme Shukla Dhyāna, and sonibilate all the destructive (fa) Karmic forces and becoming perlectly pure, acquire: Kevala Jrāna-the climax of the elevation of kaowledge. And then they preach in large assemblies Dharma [tbe truth leading to real and perfect happine88] with a view he darkness of infatuating ignorance, and, after phenomenal death, those Perfect Souls attain the highest tatue of formless emancipution, sappine88] with a darkness of infati अस्वच्छदर्पणसमा भवचक्रवतिनो या स्वस्य शोधनविधौ यततेऽत्र चेतनः । शुद्धि परां समधिगम्य भवेत् स ईश्वरो मोहावृतो भ्रमति मोहलये सवै शिवः ||३५।। ૩૫. સંસારવત્ત પ્રાણીઓ મલિન દર્પણ જેવા મલિનાત્મા છે. તેમાં જે આમા પિતાના શેષનવિધાનમાં ઉઘુક્ત થાય છે તે અભ્યાસક્રમે જ્યારે પરમ શુદ્ધિને પ્રાપ્ત કરે છે ત્યારે પરમાત્મા બને છે. (આમ પરમાત્મા થવું અને ઇશ્વર થવું એક જ વાત છે.) મહાવૃત આત્મા ભવચકમાં ભમે છે, જ્યારે મેહનું Ahol Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614