Book Title: Subodhvani Prakash
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 589
________________ ५२६ सुखी दरिद्रोऽपि हि तोषभाव दू दुःखी धरित्रीपतिरप्य तोषात् । युक्तोद्यमोऽन्तः परितोषशाली शान्तं सुखं जीवति पुण्पबुद्धिः ॥ २२ ॥ ૨૨ ગરીષ્ઠ માણુમ પણ સન્તુષવારણની સત્કળામાં કુશળ હેય તે સુખી છે, જ્યારે રાજા પણ અસતેષની જાલામાં બન્યા કરવાની પ્રકૃતિવાળા હાય તે દુ:ખી છે. શાન્ત અને સુખી જીવન એ માણુસ જીવે છે, જેની બુદ્ધિ પવિત્ર છે અને જે પેતાના હૃદયમાં સન્તુષને ધારણ કરવા સાથે યથાચેાગ્ય ઉદ્યમશીન્ન રહે છે. अध्यात्मतवालोकः 22 Even a poor man is happy cn account of his contentment, while a king is uhappy by reason of his violent greed. He lives a happy and quiet life who is of sinless mind and who being posseEsed of the good virtue of Gontentment at heart, remains properly diligent in work. मनः - प्रसादो हि सुखस्य लक्षणं तदप्रसादोऽसुख - लक्षणं तथा । सद्वर्तनं नाम सुखस्य तालिका तत्र स्ववीर्य बलवन्नियोजयेत् ॥ २३ ॥ ૨૩ માનસિક પ્રસાદ ( પ્રસન્નતા ) એ સુખ અને એથી વિપરીત તે દુઃખ સુખની ચાવી સદાચરણમાં છે, માટે એમાં (સદાચરણી મનવામાં, રહેવામાં) પોતાની શક્તિને ખૂબ લગાવવી ઘટે 23 The comfort or cheerfulness of mind and the uneasiness of it are the characteristics of happiness and misery respectively. The only key to happiness is good conduct, to which therefore one should adhere with all his vigour. उत्सेक फुल्लीभवितुं न युक्तं जना यदि त्वां समभिष्टुवीरन् । सत्कार - निन्दे खलु सान्ध्यरागचले विचित्रो हि जगत्स्वभावः ।। २४ ।। Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614