Book Title: Subodhvani Prakash
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 606
________________ ૩ર-સાક ईश्वर श्रद्धधानस्य कर्मसिद्धान्तवेदिनः । मा भूद् ग्लानिवशं चेतस्तव दुःख उपस्थिते ૧ જેને ઈશ્વરમાં શ્રદ્ધા હોય અને જે કર્મના સિદ્ધાન્તને સમજતે હેય તે માણસ દુઃખના અવસરે ગ્લાનિવશ-વિષાદવશ ન થાય. તું એવો છે, માટે દુઃખ આવી પડતાં તારે શેકવિવશ થવું ન જોઈએ. (તેવા વખતે જ્ઞાન-શ્રદ્ધાના બળે પિતાના મનને રૂરથ રાખવા પ્રયત્નશીલ થઈએ.) अधीरो भव मा कष्टात सत्पथं विनहीहि मा। नश्यदावरणो हीत्थं भविष्यसि सदा सुखी ૨ કષ્ટ કે તકલીફની હાલતમાં ધીરે ન થા ! સન્માગને ન છોડી દે! સન્માગ પર અડગ રહીશ તે તારાં અન્તરાયભૂત આવરણે ખસતાં જશે, અને એ ખસી જતાં તું હમેશાને માટે સુખી થઈશ. त्यज मानस-दौर्बल्यं स्थिरीभव ! दृढीमव ! इहामुत्र सुखप्राप्त्ये चर ! सत्कर्म-वर्मना ૩. માનસિક દબયને દૂર કરી વૈર્ય અને દઢતાને ધારણ કર ! આ જન્મમાં અને આગામી જન્મમાં સુખ મેળવવા માટે નિરન્તર સુખી થવા માટે સત્કર્મના માર્ગે ચાલ ! दौःस्थ्यं सत्यवतां कूटाचाराणां च सुखोदयम् । क्लिोक्य मा मुहो मा च शतिष्ठाः सत्य-गौरवे Ahol Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612 613 614