Book Title: Subodhvani Prakash
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 598
________________ અg wain 40. One becomes a Jaina (follower of Jina-the Victorious) by control over the senses; a Brahmapa, through the elevation and evolution of Brahma (meaping the soul); a Kshatriya, by protecting the frightened or the distressed from danger and afflictions; and & Manusbya, by thinking about the fulfilment of spiritual welfare, ध्येयं विचार्य नर-जीवनस्य विद्यान्न तत्सारतयाऽर्थकामो । भूत्वा स्थिरः सच्चरिते सुमेघाः सम्पादयेदन्यहितोयतं स्वम् ॥ ४१ ॥ ૪૧ મનુષ્ય જીવનનું ધ્યેય શું એ વિચારવું બહુ અગત્યનું છે. અર્થ અને કામ એ જીવનને સાર નથી એ સમજી જવું જોઈએ. સરચરિત્રમાં સ્થિર થઈ અન્યના હિતસાધનમાં (પરોપકારપ્રવૃત્તિમાં) યથાશક્તિ ઉઘુક્ત થવું એ જ જીવનને સાર છે. 41. The aim of human life should be considered and rightly determined. Wealth and sense- essment [ Artha and Kada ] are not its ultimate ideals. Being steady in good conduct one should make oneself useful and beneficent to othere. स्वर्गोऽपि दुःखालय आमयाविनो निरामयः पर्णगृहेऽपि खेलति । आरोग्यमुच्चैः पुरुषार्थसाधनं तद्रक्षणं संयमतः सुसम्भवम् ॥४२॥ ૪૨ રોગને સ્વર્ગ પણ ( સ્વર્ગસમું સ્થાન પણ) દુઃખનું ઘર છે, જ્યારે આરોગ્યસમ્પન્ન મનુષ્ય પર્ણકુટીમાં–હરિદ્ર ઝોપડામાં પણ લહેર કરે છે. નિસર્જેહ, આરોગ્ય પુરુષાર્થસિદ્ધિનું ઉચ્ચ સાધન છે, અને તેનું રક્ષણ મુખ્યતયા સંયમ પર આધાર રાખે છે. 42. To the diseased even heaven is an abode of unisery, while healthy one sports gaily even in a cottage of leaves. Health is highly helpful in human activities; and its acquisition and preservation chiefly depend upon self-restraint. Aho Shrugyanam

Loading...

Page Navigation
1 ... 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614