Book Title: Subodhvani Prakash
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 597
________________ अध्यात्मतवालोकः degrades his life through object submission to passions ( 74t:); wbile an unorthodox person who destroys his passione, in spite of bis pot following any particular seot, secures the supreme bleeding of his soul, મત દ્રા ગતિ ક્ષત્રિા મવરિત વિઝા મણિ તુરિત્રા न कोऽपि मान्यः खलु जातिमात्राद् गुणा हि पूज्या गुणिनां भवन्ति ॥३९॥ ૩ શૂદ્રો પણ ચારિત્રા૫ન હોય છે, અને બ્રાહ્મણે પણ દુશ્ચરિત્ર હેય છે. જાતિમાત્રથી કેઈમેટ કે માનનીય નથી અર્થાત્ જાતિમાત્રથી કોઈ ઉગ્ર કે નીચ નથી. ગુણી જમાના ગુણોની જ પૂજા છે. [ ગુણની પૂજ્યતાને લીધેજ ગુણી પૂજ્ય અને પ્રતિષ્ઠિત બને છે પછી તે કોઈ પણ માણસમાં હેય. ગુણ કે ચારિત્રને કેઈએ (કોઈ જાતિ, દેશ કુલ કે વંશે ) ઇજારો રાખ્યો નથી. જ્યાં તે ઝળકે છે તે ગેરવ-ધામ બને છે. ] 39. Even among the Shudras (generally considered to be low-born are persons who have good character and conduct, while even among the Brūbmanes ( gererally considered to be high-born) are persons who are of depraved character and bad conduot. None can be considered superior or inferior or worthy or unworthy of respect simply on account of one's ( high or low ) birth or caste. Really eperking, it is the virtues that are the object of reverence. जैनो भवेदिन्द्रियनिर्जयेन स्याद् ब्राह्मणो ब्रह्मविकासनेन । क्षत्रः क्षतात् त्रायत इत्यधीतमात्मार्थसिद्धौ मननान्मनुष्यः ॥ ४० ॥ ૪૦ ઈન્દ્રિયને જીતવાથી જૈન થાય. બ્રહ્મ (આત્મતત્વ) ને વિકસાવવાથી બ્રાહ્મણ થાય. ત્રરત, પીડિત, ભયાર્ણને રક્ષવાથી ક્ષત્રિય થાય. અને આમકલ્યાણની સિદ્ધિનું મનન કરવાથી મનુષ્ય થાય, Ahol Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614