Book Title: Subodhvani Prakash
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 588
________________ ઘા-દાણા ૧૯ બધા માણસો પિતાપિતાની ચિન્તામાં ડૂબેલા છે. કોની આગળ તું તારું દુઃખ રડી શાન્તિ મેળવવાને હતું ? તું સ્વયં સમર્થ છે. તારી શક્તિને ખ્યાલ કર ! અને રવાશ્રયી થા ! 19 All men are overtaken by anxiety. Before whom do you wish to tell your sorrowful tale of misery for redress ? Dupend upon yourself ! You are yourself possessed of requisite ability. मार्ग गृहीत्वा स्वयमेव वक्र शरीरभाजोऽसुखिनो भवन्ति । निष्कंटका मध्यम-पद्धतिस्तु सदा सदाचारपरायणत्वम् ॥२० ।। ૨૦ માણસે હાથે કરી અવળે માર્ગે ચડી જઈ દુઃખી થાય છે. નિષ્કટક મધ્યમ માર્ગ તો ખરેખર સદાચરણ છે. 20 Ly deviating from the right path, embodied beings themselves invite misery. The tborile se royal road to happiness is to live always a righteous life. मन्दोऽपि बुद्धया यदि सच्चरित्रः पुण्यश्च धन्यश्च सुभागधेयः । बृहस्पतेरभ्यधिकोऽपि बुद्धया विहीनकोटिन चरित्रवाश्चेत् ॥ २१ ॥ ૨૧ અલ્પબુદ્ધિ માણસ પણ જે સચ્ચરિત્ર હેય તે ભાગ્યશાળી છે, પુ૨યવાન અને ધન્ય છે; પરંતુ, બુદ્ધિમાં બૃહસ્પતિને પણ ટપી જાય એ પણ માણસ જે દુશ્ચરિત્ર હોય તે હીનકેટીને છે-હલકી શ્રેણીનો છે. 21 A man of good character, even though he may be wanting in intellectual power, is pion, fortunate and blessed; while one of misconduct, though a rival to Brihaspati in bis brillianoy of talent, is of a low po:ition or of a mean type. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614