Book Title: Subodhvani Prakash
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 576
________________ सप्तम प्रकरणम् योग समेतस्तमकर्मकीसन् मोक्षं क्षगादेति विमुच्य देहात् । सार्वज्यलाभावसरेऽवशिष्टकर्माणि हन्ति क्षणतो यदेषः ॥ १३ ॥ ૧૩. ચોગસંન્યાસ ઉપર પહોંચી એ રોગના બળે આત્મા તત્કાળ સર્વ કર્મોથી રહિત થઈ અને દેહથી વિમુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. કેમ કે કેવલજ્ઞાન પ્રાપ્ત કરતાં જે કર્મો ( અઘાતી) શેષ રહ્યાં હતાં તે બધાને તે યેગસંન્યાસથી ક્ષણવારમાં વિનાશ કરી નાંખે છે. 13, This Yoga is acquired at the last moment of life by the Omoiscient. By means of this Yous, being in a moment destitute of all Karmas and relieved froin the body, the soul attrins absolute freedom. Because the Krusic forces, which re. main at the time of the attainment of Omniscience (Kevalajnaa'), ara completely destroyed in a momeat under this Yoga. ऊर्ध्व यथाऽलाबुफलं जलेऽस्थितं समागच्छति लेपनाशे । ऊर्ध्व तथा गच्छति सर्वकर्मलेपप्रणाशात परिशुद्ध आत्मा ॥१४॥ ૧૪. જેમ, પાણીમાં નીચે રહેલી માટીના લેપવાળી તુંબડી તેના ઉપનો માટીને લેપ સઘળે નિકળી જતાં એકદમ ઉપર આવે છે, તેમ કર્મનો લેપ તમામ નિકળી જતાં પૂર્ણ શુદ્ધ આત્મા ઊર્ધ્વ ગતિ કરે છે. 14. As the gourd which on account of its dirt standa firm at the bottom of water, floats on the water when the dirt with which it is besmeared is cleared off, 80 the perfectly purified soul goes up when the plastering of moral impurity of all Karmic forces is destroyed. अयं स्वभावोऽपि सतां मतो यत् सद्यो बजेदृर्ध्वमकर्मकीसन् । ऊर्ध्व प्रगच्छन्नवतिष्ठतेऽसौ क्षणेन लोकाग्रपदे परात्मा ॥१५॥ Ahol Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614