Book Title: Subodhvani Prakash
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 583
________________ ५२० अध्यात्मतत्वालोकः कुर्याद् यथाशक्ति तथापि नूनं कर्त्तव्यमात्मोन्नतिमादधानम् । शनैः शनैः सञ्चरणेऽपि मार्ग स्थानं चिरेणाप्युपलभ्यते हि ॥७॥ ૭. તો પણ દરેકે પોતાની શક્તિ અનુસાર આમેનતિના સાધનરૂપ કર્તવ્ય જરૂર બજાવવું જોઈએ. ધીમે ધીમે પણ માર્ગ પર ચાલવાથી ઈષ્ટ સ્થલે, મોડા પણ જરૂર પહેરી શકાય. [ ચાલનારા બધાની કંઈ એક સરખી ચાલ નથી હોતી. કોઈની ચાલ તીવ્ર હોય, તો કેઈની મન્દ અને કેાઈની મધ્યમ. ધીરે ચાલનાર પણ જે માર્ગ પર ચાલ્યા કરશે, તે મોડે પણ પોતાના રથાને જરૂર પહોંચશે.] 7. Yet one should indeed strive to exalt one's soul according to one's abilities. One, though in ving slowly on the right path, reaches the goal surely even after a long time. विमोहवातावरणाकुलेऽस्मिन्नशान्तिपूर्णे भव-चकवाले। अवाप्यते कर्मबलेन सर्व सुदुर्लभत्वं पुनरात्म-गद्रम् .. ॥८॥ ૮. મેહમય વાતાવરણથી ભરેલા અને અશાંતિપૂર્ણ એવા ભવચક્રમાં કર્મના બળે બધું મેળવી શકાય છે, પણ આત્મકલ્યાણની સિદ્ધિ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. 8. In this ever-changing phenomenal world, which is full of illusive and disturbivg at nogpbere, everything phenomenal can be attained by activity; but the spiritual good, the most difficult of attainment, requires very great and strenuous efforts. विनाशिनो रोगसमाकुलस्य तथा मलानी निलयस्य हेतोः । देहस्य को हन्त ! चरेदधर्ममामुष्मिकं शर्म निशुम्भितारम् १ ॥९॥ Ahol Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614