Book Title: Subodhvani Prakash
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 548
________________ પઝમ-ત્રકામ ૩૦. મન, વચન અને શરીરના વ્યાપાર તે “ગ” કહેવાય છે અને તેમનાથી કર્મો ખેંચાતાં હોવાથી, અર્થાત તે કમસંબન્ધ થવાનાં દ્વાર હોવાથી “આસવ કહેવાય છે. શુભ યોગથી શુભ કર્મ અને અશુભ યેગથી અશુભ કર્મ બંધાય છે. 30. Asrava-Bhavana:-Yoga here means the activities of the mind, speech and body; and it, being the channel of the influx of Karmic forces, is, designated Asrava. Eubcdied souls assimilate Karmic forces good or bad, according as their activi. ties are good or bad. यथाम्बु गृह्णाति हि यानपात्रं छिट्टैस्तथा चेतन एष कर्म । योगात्मरन्धेरशुभैः शुभैर्वा निर्यात्यमुस्मिन् सति नो भवाब्धेः ॥ ३१ ॥ ૩૧. જેમ જલમાર્ગે ચાલનારું યાનપાત્ર જે છિદ્રવાળું હોય તે તે છિદ્રદ્વારા આવતા પાણીથી ભરાઈ જાય છે, તેમ, ગરૂપ છિદ્રોવડે આવતાં કર્મોથી આત્મા ભર ઈ જાય છે. જળથી ભરાઈ ગયેલું યાનપાત્ર જે પાણીમાં ડૂબી જાય છે, તેમ, કર્મોથી ભરાયલે આત્મા સંસારમાં ડૂબી જાય છે. આમ આસવ ની વિદ્યમાન દશામાં ભવસાગરથી કેમ નિકળી શકાય ? (અહીં એ યાદ રાખવું જરૂરી છે કે પ્રશા સકાર્યોથી પ્રશસ્ત સત્કર્મ બંધીયા છે, જે આત્મવિકાસના સાધનમાં સારાં મદદગાર થાય છે. સપુણ્ય આત્મવિકાસના સાધનમાં ઉપયેગી થઈ પડે એવાં સાધનોની જોગવાઈ કરી આપે છે.) 31. A8 a vessel with holes admits water, so the embodied soul attracts good or evil karnic forces through its hole-resem. bling activities good or evil. Ag long as this Asrava [ channels of Karma] subsists, uobody can get out of this ocean of Samsāra, Ahol Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614