Book Title: Subodhvani Prakash
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 557
________________ ४९४ જામતવાતોઃ ૬. કમ યાગને રૂડી રીતે અભ્યાસ કરી જે ઉજ્જવળ સમભાવની દશાએ પહેાંચ્યા છે. એવા સ્થિરબુદ્ધિ મહાત્મા, જે, ભવપ્રપચથી ઉદાસીનરૂપે વર્તે છે ( એનાથી ઉપર ઉઠેલેા છે) તેને કમ ( કાર્ય પ્રવૃત્તિ ) લેપકારક થતાં નથી. 6. The high-ouled cne, who after having properly praetised Karma-Yogo, develops the sublime sense of equanimity, is always indifferent [ to the arc] and so is not affected by the results of his actions. [A person doing acta which his duty in life enjoins, without being concerned with the results thereof, is not bound by those acts ] eisst प्रियं हृष्यति नोद्विजेच्च प्राप्याऽप्रियं ब्रह्मनिविष्टदृष्टिः । असौ समेक्षी विषमेsपि जीवन्मुक्तः सदानन्दित - वीतरागः ૭ જેની દૃષ્ટિ બ્રાનિવિષ્ટ છે, અર્થાત શુદ્ધ આત્મભાવમાં રમમાણ છે એવા સન્ત પ્રિયના ચે ગે હર્ષિત થતા નથી અને અપ્રિયના ચેગે ઉદ્વિગ્ન થતા નથી. તે વિષમમાં પણ સમદ્રષ્ટા છે. તે નિજાનંદમાં નિમગ્ન વીતરાગ છે. તે જીવન્મુક્ત છે. [ àાકમાં રહેલા ‘- સદાન્તિત ’” તે એક અથ સદાઆનન્દ્રિત, અને બીજો અથ ‘ સત્ ’માં-પરમ ચેતનમાં આદિત. ] || ૭ || 7. The saint who is bsorbed in Self, does neither take delight in the attainment of a cherished cbject nor does he feel sorrow on getting what is unpleasant. He looks with an eye of equali{y in inequality. Sash person who is dispassionate and Self-possessed or Self-delighted, is called Jivan-Mnkta (સનમુr ). नहीन्द्रियार्थेषु यदाऽनुरज्येद् विवल्पनिर्मुक्तमना महात्मा । किभूत-हृषीक योगाधिरूढः स्थितधीस्तदा स्यात् – Aho! Shrutgyanam }} ૮

Loading...

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614