________________
થતુર્થ–પ્રાળ
77. This earth has never accompanied anyone (at the time of bie departure from this life). People are uselessly distressed by greed. Contentment alone contributes to real happiness it wo rightly rellect.
कृते प्रयासे प्रचुरेऽपि नार्थममीष्टमाप्नोति यदा तदा ना । सक्लिश्यते, किन्तु विचारयेत यदस्मदीयं न हि नत् परेषाम् ॥ ७८ ॥
૭૮બહુ પ્રયાસ કરવા છતાં જ્યારે અભીષ્ટની પ્રાપ્તિ થતી નથી ત્યારે માણસ દુઃખી થાય છે. પણ વિચારવું જોઈએ કે “જે અમારું છે તે પનું નથી, અથવા “જે અમારું નથી તે પરનું છે.”
78. When even after str puous exertions the desired object is not obtained, one feels grieved: but in such cases wu should consider that what belongs to us, does not belong to others, or what does not belong to us, belongs to others.
बहुप्रयत्नैरपि नार्थसिद्धिः कस्याप्ययत्नादपि कार्यसिद्धिः । एतन्महत कर्म-बलं विचार्याऽनिष्ट-प्रसङ्गे न भवेद् विषण्णः ॥ ७९ ॥
છ૯, બહુ બહુ પ્રયત્ન કરવા છતાં કોઈને અર્થસિદ્ધિ થતી નથી, જ્યારે બીજા કોઈને અનાયાસ કાર્યસિદ્ધિ થઈ જાય છે. આવું જોવામાં આવે છે આ ઉપરથી ફલિત થતું કમબળનું મહત્વ જે ધ્યાન પર લેવાય તે માણસ અનિષ્ટના પ્રસંગે દુઃખી ન થાય.
79. Succees in one's desired object is not attained by some even by various kinds of efforts, while it is obtained by some quite aasily, without much effort. So considering the inevitable.
Aho! Shrutgyanam