Book Title: Subodhvani Prakash
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 532
________________ चतुर्य-प्रकरणम् * ૮૨. ક્રોધાદિ દેવો પ્રગટવાના સંજોગો પહેલેથી જ વિચારી લઈ દૂર રાખવા અથવા પોતે તેવા સયોગોથી દૂર રહેવું. પ્રસંગવશાત એ દોષોને ઉદય થાય ત્યારે તેમને કાબૂમાં લેવા ઉક્ત (ક્ષમા વગેરે) ઉપાયો લેવા. 82. One should anticipate probable occasions lik-ly to engepder passions like Anger and others and try to keep them away cr to keep away from them. Neveribe less if any of them arisce cwing to unavoidable circumstances, care abould be taken to curb it inmediat-ly by any of the appropriate ineans already described. आसाद्यते नो भवरूपतीमवनस्य पारं शिवमन्तरेण । प्रचण्डमात्मीयबलप्रयोगमखण्डदीर्घोज्ज्वलसाधनाभिः | ૮૨ || ૮૩ દઘ કાળ સુધી અખંડ શુભ સાધના દ્વારા આત્માનું અના વિય ફેરવ્યા વગર સંસારરૂપ ભીષણ અરણ્યને કલ્યાણરૂપ પાર પમાય નહિ, પાતો નથી. 83 Without putting forth infinite power of one's soul tbrough employment of appropriate pure means for . lovg time without interruption, it is impossible to cross over to the suspicions other end of the horrible forest of Samsára. ऐकान्तिकाऽऽत्यन्तिकदुःखनाशो भव-प्रपञ्च पतितस्य नास्ति । तत्साधनं सर्वकषायजालनि:शेषनिमूलनमेकमात्रम् ॥ ८४ ॥ ૮૪. સંસાર–પ્રપંચના મેહમાં પડેલાને માટે દુઃખને એકતિક અને આત્યન્તિક ન શ અસંભવ જ છે. દુઃખ માત્રથી છૂટવા માટે સમગ્ર કષાયજાલનું સપૂર્ણ ઉમૂલન જ એક માત્ર ઉપાય છે. Aho! Shrugyanam

Loading...

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614