Book Title: Subodhvani Prakash
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 544
________________ ઉપ-પ્રમાણે 23. tbe material happiness experienced in the region of the body is derived through the senger, by their enjoyment of the respectiva sense-objucts.] These i. c. the happiness, the body, the enjoymeut, and sense-objects are not permanent. Every thing phenomenal is transitory. In this world there is nothing which we can always rely upon. અરીમ વન महीपतिश्चक्रधरः मुरेश्वरी योगीश्वरो वा भुवनत्रयेश्वरः । सर्वेऽपि मृत्योरुपयन्ति गोचरं न ह्यत्र कश्चिन्शरणं शरीरिणः ॥ २४ ॥ ૨૪. રાજા, નરેશ્વર, સુરેશ્વર, ગીવર અને જગદીશ્વર બધાને મૃત્યુના માર્ગ પર આવવું પડે છે. (દેડધારીને મૃત્યુ અવશ્યન્માવી છે. જન્મધારી મરણધર્મ છે.) મૃત્યુના આક્રમણ વખતે કઈ રક્ષણ કરી શકે તેમ નથી. 24. Asharana-Bhavava;-Kings, paramount sovereigns, Indras, lordly Yogis and lords of the three world, are all mortal (i, e. liable to death). There is none to proteot embodied beings against death ). e world, दुःखानि दुष्कर्मविशककाले ढोकन्त उग्राणि शरीरभाजः । अमुं ततस्त्रातुमलं न कश्चिद्, मागोपदेशाशरणं च सन्तः ।। २५ ।। ૨૨. પ્રાણીને પતે ઉપાર્જન કરેલ દુષ્કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે કેવાં કેવાં દુખે ખમવો પડે છેતે વખતે તેને કોઈ રક્ષણ આપી શકતું નથી, ફક્ત પવિત્ર સન્ત જન સન્માર્ગના ઉપદેશક હેવાથી શરણભૂત કહી શકાય, અને તેમને બતાવેલો કુશલ-માર્ગ શરણથીને શરણ આપી શકે. Ahol Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614