________________
दीमाक्रन्दनम्
[૨૭]
( 28 ) To-day on my having sen Thee, the Great Soul, the incination of eternal joy, my wretchedaees has vanished and all my diseases have fled.
अद्य प्रोल्लसितं पुण्यं पापं पातालमव्रजत् । स्वद्भक्त्या भवनिर्वेदो भ्यान्मे शिव-सम्पदे !
॥ २९ ॥
પ્રભુ ! આજ મારાં પુણય જાગ્યાં-ખિલ્યાં, મારાં ભાગ્ય ઊઘડયાં અને પાપ તે પાતાળે ગયાં! એ ! મારા સ્વામી! તારી ભક્તિ અને ભવ-વૈરાગ્યના શુભ પરિ. ણામ પર લઈ જાય એ જ ઈચ્છું છું, જેથી નિઃશ્રેયસને માર્ગ અને સરળ થાય. ૨૯
( 29 ) To-day my merits have bloomed and my sins have fled. Let my devotion to Thee be instrumental in the attainment of disattachment from the phenomenal world, 80 that through this disattachment, the aim of Salvation may be ultimately achieved,
नत्वा नत्वा पुनर्नत्वा प्रार्थये त्वां कृताञ्जलिः । सम्यक् सञ्चरमाणः स्यामस्खलन्नार्यवर्मना!
ભગવદ્ ! વાર વાર તને નમન કરું છું અને હાથ જોડી એ જ પ્રાણું છું કે, આર્ય પથ પર (સન્માર્ગ પર) મારી ગતિ બિસ્કુલ ખલિત થયા વગર રૂડી રીતે ચાલુ રહે ! ૩૦
( 30 ) Having offered my salatations again and again, I pray to Thee, my Lord, with folded bands:-May I be able to tread the meritorious path-the path of the Respectable-steadily and without being confronted with or affected by intervening impediments.
Ahol Shrutgyanam