________________
मध्याश्मतत्वालोकः
૪૫-૪૬. સામાન્ય વર્ગના માણસો લક્ષાધિપતિ તરફ, લક્ષાધિપતિ કોટીશ્વર તરફ, કોટીશ્વર રાજા તરફ, રાજા ચકવરી તરફ, ચક્રવત્તી' દેવ તરફ, દેવ ઈન્દ્ર તરફ, ઈન્દગીન્દ્ર તરફ, ગીન્દ્ર સવસ (સર્વજ્ઞાનરાશિ સમ્પન્ન) તરફ અને સર્વજ્ઞ જગદીશ્વર તરફ દષ્ટિપાત કરે, તે મદને અવકાશ મળે? નહિ જ.
45-46. There is no scope for arrogance, if an ordinary man keeps in view the status of a millionaire, a millionaire that of a multimillionaire, a multimillionaire that of a king, a king that of & paramount lord, a paramount lord that of a gol, a god that of the Inora, the lodra that of the lord of Yogis, the lord of Yogis that of an omniscient one and an omniscient one that of the lord of the whole universe.
यत्पाद-पने मधुपन्ति सर्वे सुरेश्वरास्ते परमेष्ठिनोऽपि । नाहकृतेहुतिमाविशन्ति कि नः क्षमस्तहि मदावलेपा १ ॥४७॥
૪૭. જેમનાં ચરણકમલેમાં સર્વ સુરેન્દ્રો ભ્રમરાયમાણ રહે છે તે પરમેષ્ઠી પરમપ્રભુ પરમાત્માઓ પણ અહંકારવશ થતા નથી, તે પછી આપણને મદ કરો છાજે?
47. When the Lords of the world--the lordlysages, at whose lotus-like feet, even the Ivdras ( the kings of gods ) swarm like bees, are not at all toucbed by pride, is it then proper for us ( insignificant beings ) to be proud ?
स्वस्थेन चित्तेन विचिन्तनायां निजाभिमानप्रवण-प्रवृत्तः । लज्जास्पदं तां मनुजा प्रतीयात् तथा परेषामुपहासपात्रम्
॥४८॥
૪૮. માણસ શાન્ત ભાવે પિતાની અહંકારી વર્તણુકને વિચાર કરે, તે તેને પિતાની એ વર્તણુકથી જરૂર શરમ આવશે, એટલું જ નહિ, એ એને હાસ્યજનક પણ જણાશે.
Ahol Shrutgyanam