Book Title: Subodhvani Prakash
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 519
________________ જલદ अध्यात्मतवालोकः ૫૧. માયા યોગ-લતાને બાળવામાં આગ છે, જ્ઞાનને રોકનારી અગલા (ઓગળી) છે અને દુર્ભાગ્યની સડક છે. જે આત્માથી હોય કે વ્યાવહારિક જીવનવિકાસ સાધવાને અથી હેય તેણે માયાને દેશવટો દેવો જોઈએ. 51, Hypocrisy or deceit is fire scorching the creeper of Yoga; it is an impediment to knowledge; and it is the souroe of misfortune. It should be cast off by those who desire their spiritual elevation as well as even by those who long for pro. gress in their worldly or sccial dealing. पदे पदे दम्भमुपासते ये किमीक्षितास्ते सुखिनो धनेन ? न न्यायतः किं व्यवहारवृत्तियत् स्वाय मायाचरणं क्षमं स्यात् १ ।। ५२ ॥ પર. ડગલે ને પગલે જેઓ દંભ સેવે છે, તેઓ ધનલાભથી સુખી થયેલા જોયા વારૂ? શું ન્યાયથી પ્રમાણિકતાથી વ્યવહારવૃત્તિ નથી બની શકતી કે જેથી ચંચળ ધન માટે માયાચરણ કરવું વાજબી ગણાય? 52. Are those who are habituated to hypocrisy or deceit ever seen to have become happy by wealth ( earned by such means )? Cannot a man lead a righteous and honest life and maintain himself without resorting to hypocrisy or deceit? Why then should the evil practice of deceit ( fraudulenos) be resorted to ? न्यायप्रतिष्ठो यदि मानवः स्याद् व्यापारतोऽसौ नियमात सुखी स्यात् । न्यायस्य मार्गेण वरं हि दौथ्यं नान्याय-मार्गेण परं प्रभुत्वम् ॥५३॥ ૫૩. માણસ જે પિતાની ન્યાયનિષ્ઠાને વળગી રહે તો વેપાર-ધંધાથી આખર જરૂર સુખી થાય. પણ સંક૯૫ તો એ હે જોઈએ કે, ન્યાયના રસને ચાલતાં કદાચ દરિદ્ર થવું કે રહેવું પડે તે બહેતર છે, પણ અન્યાયના રાતે, Ahol Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614