________________
૨૧૮
अध्यात्मतत्वानोकः
આપવાને. એ અમૃત છે, અને એ ઉપર ઉઠાવનારી-ઊંચે લઈ જનારી મહાન જીવન-શક્તિ છે.
49. The rectar-like vow of celibacy does not pain the body like religious austerities, nor does it subject it to exertion as work of devotion does, nor does it require the expenditure of time, money and the like, It is, indeed, a highly powerful uplifter of life.
नहि क्षमन्ते गृहमेधिनस्तु ये सर्वथा ब्रह्म-महाव्रताय । ते देशतो ब्रह्म समाचरेयुः स्वदार-तुष्टाः परदारवर्जाः ॥५०॥
૫૦. જે ગૃહસ્થ બ્રહ્મચર્યનું સર્વથા પાલન કરવામાં અશક્ત છે તેઓ સ્વદારતુષ્ટ અને પરદા રવજી રહી મર્યાદિત બ્રહ્મચર્ય પાળે.
50. The house holders who cannot wholly observe the great Tow of celibacy, should observe it partially by being faithful to their wives and avoiding contact with other women.
स्त्रियं स्वसारं जननी सुतां वा स्व कामदृष्टया समवेक्षमाणे । स्वचित्तकोपज्वलनं विचिन्त्य परांगनायां कुदृशं क्षिपेन ॥५१॥ .
૫૧. પિતાની સ્ત્રી, બહેન, માતા અને પુત્રી તરફ કામદૃષ્ટિથી જેનાર માણસ પર પિતાનું ચિત્ત ક્રોધ અને સતપથી બળી ઊઠે છે એ પર ધ્યાન આપી પરદા પર બુરી દષ્ટિ કરવી નહિ. (કેમકે એથી પરદાના પતિ, ભ્રાતા વગેરેનાં ચિત્ત પણ ક્રોધ ને સન્તાપથી એટલાં જ બળી ઉઠે.)
:: 51. Seeing that one is extremely provoked and pained to the quick, when another locks with an evil eye at one's wife,
Ahol Shrutgyanam