________________
शोषमपाठोपनिषद्
છેડેથી ચલાવો અથવા ગરીબાઈથી રહે, પરું અન્યાયના રસ્તે કદી ન જતા. ૮,
! ભલા માણસે !
Ob, good people! Be content with less, or suffer the pauge of poverty with fortitude, but do not be teinpted to be uijust or disbonest. 8
सन्ति शान्तिसुखोजांसि न्याय्ये शुष्कऽपि भोजने । पापद्रव्यसमुद्भुते न तु मिष्टान्नभोजने ॥९ ।।
સચ્ચાઈની લૂખી સૂકી પણ રેટીમાં જે સુખ, શાનિ અને ઓજસ છે, તે અનીતિના, અન્યાયની કમાણુંના માલ-મલીદામાં નથી એ સમજી રાખે. ૯
Never forget that the happiness, peace and strength conta. ined in the dry bread earned by truthfulness are absent in the somptuous and rich food earned by dishonesty. 9
सत्कर्मदृढविश्वासाः सहित्वाऽप्यागताऽऽपदः ।। परिणामे प्रयान्त्येव शाश्वती सुख-सम्पदम् ॥१०॥
સત્કર્મ પર જેમને દઢ વિશ્વાસ છે, એવા સદાચારસેવક સજજને પણ પૂર્વભવીય કર્માનુસન્તાનને બળે દુખી હાલતમાં આવી પડે છે, પણ આખરે – દુઃખના દહાડા નિકળી જતાં–તેઓ તમામ દુઃખોને તરી જાય છે અને હંમેશાને માટે સુખી બને છે. ૧૦.
Even followers of righteousness, who have firm &od nasha. ken faith in it, are sometimes found struggling with misery but in the end, when their harl fate ceases they overcome misery and earn everlasting happiness. 10
Ahol Shrutgyanam