SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ शोषमपाठोपनिषद् છેડેથી ચલાવો અથવા ગરીબાઈથી રહે, પરું અન્યાયના રસ્તે કદી ન જતા. ૮, ! ભલા માણસે ! Ob, good people! Be content with less, or suffer the pauge of poverty with fortitude, but do not be teinpted to be uijust or disbonest. 8 सन्ति शान्तिसुखोजांसि न्याय्ये शुष्कऽपि भोजने । पापद्रव्यसमुद्भुते न तु मिष्टान्नभोजने ॥९ ।। સચ્ચાઈની લૂખી સૂકી પણ રેટીમાં જે સુખ, શાનિ અને ઓજસ છે, તે અનીતિના, અન્યાયની કમાણુંના માલ-મલીદામાં નથી એ સમજી રાખે. ૯ Never forget that the happiness, peace and strength conta. ined in the dry bread earned by truthfulness are absent in the somptuous and rich food earned by dishonesty. 9 सत्कर्मदृढविश्वासाः सहित्वाऽप्यागताऽऽपदः ।। परिणामे प्रयान्त्येव शाश्वती सुख-सम्पदम् ॥१०॥ સત્કર્મ પર જેમને દઢ વિશ્વાસ છે, એવા સદાચારસેવક સજજને પણ પૂર્વભવીય કર્માનુસન્તાનને બળે દુખી હાલતમાં આવી પડે છે, પણ આખરે – દુઃખના દહાડા નિકળી જતાં–તેઓ તમામ દુઃખોને તરી જાય છે અને હંમેશાને માટે સુખી બને છે. ૧૦. Even followers of righteousness, who have firm &od nasha. ken faith in it, are sometimes found struggling with misery but in the end, when their harl fate ceases they overcome misery and earn everlasting happiness. 10 Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy