________________
प्रार्थना। निधिस्त्वमसि दीनानां सुधा त्वमसि रोमिणाम् । नाथस्त्वमस्यनाथानां सुखं त्वमसि दुःखिनाम् ॥ २९ ॥
દેવ! તું દરિદ્રોને નિધિ છે, રોગીઓનું અમૃત છે, અનાને નાથ છે भने भियामानुसुम छे. ( २८ )
Request to God (29) Thou art the treasure to the poor; Thou art the nectar to the diseased; Thou art the shelter to the helpless; and Thou art the bliss to the miserable,
नहि मुच्येत दुःखेभ्यस्त्वदालम्बनवर्जितः ।
त्वामेवं जगदीशानं प्रपद्ये शरणं प्रभो! ॥३०॥ પ્રભુ! તારા આલમ્બન વગર પ્રાણુ દુઃખોમાંથી છૂટી શકતું નથી. તું જ . :! २२ वीज छु. (३०)
२२
(39) One can not be relieved of miseries without resorting to Thee. I take refuge in Thee, the Lord of the world. Thou alone art my refuge.
त्वां श्रितोऽस्मि शुभाकांक्षी भगवंस्त्वमसीश्वरः ।
ममान्तस्तिमिरं भिवा समुज्ज्वलय मानसम् ॥३१॥ શુભાકાંક્ષી હું તારે આશ્રયે આવ્યો છું. તું ઈશ્વર (મહાસમર્થ ] છે. પ્રભુ! મારા અન્તરના તિમિરને ભેદી મારા ચિત્તને અજવાળવા કૃપા કર !(૩૧)
(31) Oh my Lord ! I, desirous of welfare, have resorted to Thee. Thou art omnipotent. Eradicate my inner darkness and enlighten my mind,
Aho! Shrutgyanam