________________
[ १५० ]
वीर - विभूतिः
(79) To become free from all fetters, you should resort to this path of Dharma leading to immortality. This path consists in the pacification of passions, subjugation of senses, control of mind, truthfulness, morality, forgiveness, compassion, renunciation, penance and patient enduring.
द्विजातय: क्षत्रिय - वैश्य - शूद्राः सर्वे विकास स्वमलं विधातुम् । यावत् समुन्नतुमलं द्विजन्मा शूद्रोऽपि तावन्महिलाऽपि तावत् ||८०||
બ્રાહ્મણ, ક્ષત્રિયે, વસ્યા અને શૂદ્રો બધા પેાતાને જીવનવિકાસ, આત્મ વિકાસ કરી શકે છે. એક બ્રાહ્મણ પોતાની જેટલી ઉન્નતિ સાધી શકે છે, તેટલી, એક શૂદ્ર અને એક સ્ત્રી પણ સાધી શકે છે. (૮૦)
(80) Any one, whether he be a Brahmana, a Kshatriya, & Vaishya or a Shudra, is competent to accomplish one's progress. A Shudra and a Woman are as much competent to attain advancement as is a Brahmana.
धर्माधिकारे सकलाः समानाः सर्वे समुन्नेतुमलं चरित्रम् |
सर्वे समं प्राप्तुमलं विकासमर्हन्ति सामान्यत एव मोक्षम् ॥ ८१ ॥
ધર્માંના અધિકાર બ્રાહ્મણ-ક્ષાત્રય વૈશ્ય-શૂદ્ર બધાના એક સરખા છે. એ બધા પેાતાના ચર્ચાત્રને ઉન્નત બનાવી શકે છે, એ બધા પેાતાના એક સરખા વિકાસ સાધી શકે છે અને એ બધા એક સરખી રીતે મેક્ષ મેળવી શકે છે. (૮૧)
(81) So far as the path of Dharma is concerned all Bre equally entitled to follow it. All can equally elevate their character. All are equally competent to attain their spiritual growth and freedom from bondage.
उच्च गुणे कर्मणि यः स उच्च नीच गुणे कर्मणि यः स नीचः । शूद्रोऽपि चेत् सच्चरितः स उच्च द्विजोऽपि चेद् दुश्चरिता स नीचः ॥८२॥
Aho! Shrutgyanam