________________
૧૫ તથા લોક ૪૦૧ થી લોક ૪૨૫ સુધીને અનુવાદ મારે કરેલો છે તે સિવાય આવા ગહન પુસ્તકને અનુવાદ સગતે પિતેજ કરેલ છે. તેમાં ત્રુટી છુટી છવાઈ રહી હોય તે તે સુધારેલ છે. વિશેષમાં સદરહુ પુસ્તક મુનિ મહારાજ શ્રીદર્શન વીજયજી અને શ્રી જ્ઞાનવિજયજીએ (પાલીતાણાવાળા મુનિશ્રી ચરિત્રવિજયજી કછીના શિષ્યોએ) ફરીથી તપાસી સુધારી આપેલ છે. અને તેવા રૂપમાં જનસમૂહ આગળ મુકવામાં આવેલ છે. જેમ કરી મરહુમની અંતિમ ઈચ્છા સંપૂર્ણ કરવાને અને તેના વાંચનથી જનસમૂહ લાભ ઉઠાવે તે ઉદ્દેશ સફળ થતાં સદગતની મહેનત સફળ થઈ ગણાય.
છાપતાં કેટલીક ભૂલ રહી ગઈ છે તે વાચક શુદ્ધિપત્ર ઉપરથી સુધારી લેવા કૃપા કરશે.
અંતમાં અમે નિષ્પક્ષ વિદ્વાન વાંચકે પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ કે આ અનુવાદમાં જે કંઈ પણ દોષ અલ્પબુદ્ધિ અગર ગેરસમજુતીના કારણોના લીધે રહી ગયો હોય તો તેઓ અમોને સુચના કરી ઉપકાર કરે કે જેના લીધે અનુવાદની નિર્દોષતા અને અમારી અજ્ઞાનતા દૂર થઈ શકે. મુંબાઈ,
ભેગીલાલ અમરતલાલ જવેરી શ્રાવણ સુદી ૫ સંવત ૧૯૮૮ કે
વીર સંવત ૨૪૫૮. J બી. એ. એલ એલ. બી. એડકેટ.
T
- 1
- -
-