________________
૧૨. કર્મ
પ૯ ૪. પ્રદેશ વિપરિણામનોપકમ (અથ ઉપર મુજબ
ઘટાવવો. 8 અલ્પબડુત્વ ચાર પ્રકારનું છે – ૧. પ્રકૃતિ અ૯પમહત્વ; ૨. સ્થિતિ અલપબહુત્વ;
અનુભાવ અલ્પબત્વનું . પ્રદેશ અપબહુત્વ. હું સંક્રમર ચાર પ્રકારનો છે – ૧. પ્રકૃતિસકમ, ૨. સ્થિતિસકમ, ૩. અનુભાવ- સંકમ; ૪. પ્રદેશસક્રમ. $ નિધત્તર ચાર પ્રકારને છે – ૧. પ્રકૃતિનિધત્ત ૨. સ્થિતિનિધત્ત, ૩. અનુભાવ
નિધત્ત; ૪ પ્રદેશનિધત્ત. ૧. પ્રકૃતિ આદિ બંધ કેને અલ્પ છે, અને કોને બહુ છે, તે વિચાર. વિશેષ વિગત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૨.
ર. એવો નિયમ છે કે, કર્મના સ્વભાવ પ્રમાણે ફળ મળે છે. અર્થાત જ્ઞાનને આવરવાના સ્વભાવવાળું કર્મ જ્ઞાનને આવરવાનું કામ કરે છે, પણ દર્શનશક્તિને આવરવાનું કે સુખદુઃખ અનુભવાવવાનું કાર્ય નથી કરતું. પરંતુ આ નિયમ કમની મૂલ પ્રકૃતિઓ (આઠ મુખ્ય વિભાગો) ને જ લાગુ પડે છે. તે આઠમાંના દરેકના પેટાવિભાગ (ઉત્તરપ્રકૃતિએ) તો પાછળથી અવ્યવસાયને બળે એકને બદલે બીજારૂપે બદલાઈ શકે છે. તે સંક્રમ કહેવાય છે. જોકે ઉત્તરપ્રવૃતિઓમાં પણ કેટલીક એવી છે કે જે સજાતીય હેવા છતાં પરસ્પર સંક્રમ નથી પામતી. જેમકે, દશનામહ ચારિત્રમોહ રૂપે પરસ્પર સંક્રમ નથી પામત. એ જ રીતે નારક આયુષ્ક તિર્યંચ આયુક રૂપે, કે તે આયુષ્ક અન્ય કેઈ આયુષ્ક રૂપે સંક્રમ નથી પામતા.
પ્રકૃતિસંક્રમની પેઠે બંધકાલીન રસ (અનુભાવ), સ્થિતિ તેમજ પ્રદેશમાં પણ પાછળથી અવ્યવસાયને બળે ફેરફાર થાય છે.
૩. નિધન એવી કર્માવસ્થા છે કે, જેમાં તે કર્મોની સ્થિતિ અને અનુભાવ અવ્યવસાયવિશેષથી હીન થઈ શકે, અથવા વધી શકે પરંતુ તે સિવાય સંક્રમણ આદિ કાંઈ થઈ ન શકે. જુઓ કમ પ્રકૃતિ ગાત્ર ૨.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org