________________
પર૩
૮. અછવાસ્તિકાય ઉત્સર્પિણીમાં દશ સાગરેપમ કોટાકોટિ કાલ છે. અવસર્પિણુમાં દશ સાગરેપમ કટાર્કટિ કાલ છે.
[-સ્થા૦ ૫૬]. ઉત્સર્પિણી અને અવસર્પિણું મંડલમાં ૨૦ સાગરેપમ કાટાર્કટિકાલ છે.
[-સમ૦ ૨૦] પ્રત્યેક અવસર્પિણીના પાંચમા સમા દુઃષમાં અને છઠ્ઠા સમા દુષમદુઃષમાનો કાલ એકવીશ એકવીશ હજાર વર્ષ છે.
પ્રત્યેક ઉત્સર્પિણીના પ્રથમ સમા દુષમદુષમા અને બીજા સમા દુષમાનો કાલ એકવીસ-એકવીસ હજાર વર્ષ છે.
સિમ ૨૧] પ્રત્યેક અવસર્પિણીના પાંચમા અને છઠ્ઠા સમા એ બનેને મળી ૪૨૦૦૦ વર્ષ કાલ છે; અને ઉત્સર્પિણીના પ્રથમ અને દ્વિતીય સમાન મળી ૪૨૦૦૦ વર્ષ કાલ છે.
[-સમ૦ ૪૨] દુઃષમાનાં સાત લક્ષણો છે –
૧. અકાલવર્ષા; ૨. કાલમાં વર્ષો નહિ; ૩. અસાધુ પૂજાય છે; ૪. સાધુ પૂજાતા નથી; ૫. ગુરુ પ્રત્યે લોકો મિથ્યાભાવવાળા હોય છે, ૬. મને દુખતા;
૭. વચનદુઃખતા. સુષમાનાં સાત લક્ષણ છે –
૧. અકાલમાં વર્ષો નહિ; . ૨. કાલમાં વર્ષા;
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org