________________
૨. પુરુષવિશેષના ભેદો કુલઆય મનુષ્ય છ પ્રકારના છે –
૧. ઉગ્ર; ૨. ભેગ; ૩. રાજન્ય; ૪. ઈક્વાકુ; ૫. જ્ઞાતૃ; ૬. કૌરવ..
[– સ્થા. ૪૯૭] મૂલ ગોત્ર સાત છે –
૧. કાશ્યપ; ૨. ગૌતમ; ૩. વત્સ; ૪. કુત્સ; ૫. કૌશિક; ૬. માંડવ્ય; ૭. વાશિe. તેમાં જે કાશ્યપ છે તે સાત પ્રકારના છે – . ૧. કાશ્યપ ૨. શાંડિલ્ય; ૩. ગૌલ્ય; ૪. બાલ; ૫. મજકી, ૬. પર્વ પ્રેક્ષકી . વર્ષકૃષ્ણ. તેમાં જે ગૌતમે છે તે સાત પ્રકારના છે –
૧. ગૌતમ, ૨. ગાર્ચ ૩. ભારદ્વાજ, ૪. અંગિરસ, ૫. શકરાભ; ૬. ભક્ષકાભ; ૭. ઉદકાભાભ. તેમાં જે વર્લ્સે છે તે સાત પ્રકારના છે –
૧. વત્સ; ૨. આગ્નેય; ૩. મિંત્રિક૪. સ્વામિલી ૫. શિલ; ૬. અસ્થિસેન; ૭. વીતકર્મ. તેમાં જે કુલ્સ છે તે સાત પ્રકારના છે –
૧. કુત્સ; ૨. મૌગાલાયન; ૩. પિંગલાયન; ૪. કૌડિન્ય; ૫. મંડલી, ૬. હારિત; ૭. સૌમ્ય. તેમાં જે કૌશિક છે તે સાત પ્રકારના છે –
૧. કૌશિક ૨. કાત્યાયન; ૩. શાલંકાયણ;૪. ગેલિકાયણ; પ. પાક્ષિકાયણ; ૬. આનેય; ૭. લૌહિત્ય. તેમાં જે માંડવ્ય છે તે સાત પ્રકારના છે –
૧. માંડવ્ય; ૨. અરિક; ૩. સંમુક્ત; ૪. તૈલ; ૫. એલાપત્ય; ૬. કાંડિલ્ય; ૭. ક્ષારાયણ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org