________________
૩. કળાએ
૮૫ ૩. રિમ-વાંસડાની સળીના પાંજરાને ભરીને
બનાવેલ ૪. સંઘાતિમ- ગુચ્છ. અલંકાર ચાર પ્રકારના છે –
૧. કેશાલંકાર; ૨. વસ્ત્રાલંકાર; ૩. માલ્યાલંકાર; આભરણાલંકાર. અભિનય ચાર પ્રકારનો છે –
૧. દાર્જીનિક, ૨. પ્રાત્યંતિક; ૩. સામાન્યત:નિપાતનિક; ૪. લેકમથ્યાવસાનિક.
-સ્થા ૩૭૪] બ્રાહ્મીલિપિનું લેખવિધાન ૧૮ પ્રકારે છે–
૧. બ્રાહ્મી, ૨. યવની, ૩. દેષઉપકરિકા, ૪. ખરેફ્રિકા, ૫. ખરશાવિકા; ૬. પ્રહારાતિગા; ૭. ઉચ્ચત્તરિકા, ૮. અક્ષરપૃષિકા ૯. ભગવતિકા, ૧૦. વૈયિકા; ૧૧. નિહવિકા, ૧૨. અંકલિપિ; ૧૩. ગણિતલિપિ ૧૪. ગંધર્વલિપિ; ૧૫. આદર્શ લિપિ, ૧૬. માહેશ્વરી, ૧૭. દામિલલિપિ, ૧૮. બેલિંદલિપિ.
[–સમય ૧૮]
૧. આ ચાર ભેદો રાજપ્રશ્રીમાં છે. જુઓ કંડિકા ૮૮.
૨. અન્યત્ર લિપિના ૧૮ ભેદ ગણાવ્યા છે. વિશેષાવશ્યક ટીકા ગાત્ર ૪૬૪. અહીં ગણાવેલ બ્રાહ્મીલિપિના લેખવિધાનના ભેદ પ્રજ્ઞાપના પદ પ્રથમમાં છે. સૂત્રમાં ૧૮ હેવાનું લખ્યું છે પણ ભૂતલિપિને મેળવતાં ગણતરીએ ૧૯ થાય છે. અને તે જ પ્રમાણે મૂળ સમવાયાંગ છપાવનાર પણ ૧૯ અંક મૂક્યા છે. પણ અનુવાદકે ભૂતલિપિને કેષકમાં મૂકી છે. ટીકાકાર કહે છે કે પોતે આ વિષે કશું જાણમાં નથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org