________________
૫૦
સ્થાનાંગ-સમવાયાંગ
૩. કાઈ વૃક્ષ દ્રવ્યથી નીચું હોય છે પણ ભાવથી ઉન્નતપરિણામી હોય છે;
૪. કોઈ વૃક્ષ દ્રવ્યથી નીચું હોય છે અને ભાવથી પણ નીચપરણામી હોય છે.
(3)
તે જ પ્રમાણે ઉન્નતરૂપની ચતુભ`ગી સમજી લેવી. (૪) ૧. કોઈ વૃક્ષ દ્રવ્યથી સીધું હોય અને ભાવથી પણ સીધું હાય;
૨. કાઈ વૃક્ષ દ્રવ્યથી સીધું પણ ભાવથી વાંકું હાય; ૩. કાઈ વૃક્ષ દ્રવ્યથી વાંકુ હાય અને ભાવથી સીધું હોય;
૪. કાઈ વૃક્ષ દ્રવ્યથી વાંકુ હાય અને ભાવથી પણ વાંકું હોય.
(૫) તે જ પ્રમાણે સીધું – પરિણતની ચતુર્ભ`ગી સમજી
લેવી.
(૬) તે જ પ્રમાણે સીધું – રૂપની સમજી લેવી; આ છયે પ્રકારની ચતુભ`ગીએ વૃક્ષની ઉપમાએ પુરુષની પણ સમજી લેવી. જેમકે
(૧) ૧. કોઈ પુરુષ વૃક્ષની જેમ દ્રવ્યથી ઊંચા હોય અને ભાવથી પણ ઊ ંચા હોય;
૨. કેાઈ પુરુષ વૃક્ષની જેમ દ્રવ્યથી ઊંચા હોય પણ ભાવથી નીચા હોય;
૩. કોઈ પુરુષ વૃક્ષની જેમ દ્રવ્યથી નીચેા હોય પણ ભાવથી ઊંચા હાય.
૪. કોઈ પુરુષ વૃક્ષની જેમ દ્રવ્યથી નીચે હોય અને ભાવથી પણ નીચે હેાય.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org