________________
૩. પુરુષની ઉપમાઓ
પક્ષી ચાર પ્રકારનાં છે—
૧. સ્વરસ ંપન્ન હોય પણ રૂપસ’પન્ન ન હોય; ૨. રૂપસંપન્ન હોય પણ સ્વરસંપન્ન ન હેાય; ૩. રૂપસંપન્ન અને સ્વરસંપન્ન હોય; ૪. રૂપસંપન્ન ન હોય અને સ્વરસ′′પન્ન ન હોય. . પુરુષના પણ પક્ષી જેમ ચાર પ્રકાર છે.
૯. સેના
૧૩
[-સ્થા॰ ૩૧૨]
સેના ચાર પ્રકારની છે
(૧) ૧. જય પામે પણ હાર પામે નહિ; ૨. પરાજ્ય પામે પણ જય પામે નહિ; ૩. જય પણ પામે અને પરાજય પણ પામે; ૪. જય પણ ન પામે અને પરાજય પણ ન પામે.
(૨) ૧. જય પામ્યા પછી ફરીથી જય પામે;
૨. જય પામ્યા પછી બીજી વાર હારી જાય; ૩. પરાજય પામ્યા પછી જય પામે;
૪. પરાજય પામ્યા પછી ફરી વાર પણ પરાજય પામે.
૧. અંગુત્તર નિકાયમાં ઉંદરની ઉપમા પણ પુરુષને આપવામાં
આવી છે
(૧) ઊંડું ખાદે પણ રહે નહિ; (૨) રહે પણ ઊંડુ ખાદે નહિ; (૩) રહે પણ નહિ અને ઊંડુ ખાદે પણ નહિ; (૪) ઊંડુ ખાદે પણ ખા અને રહે પણ ખરા.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
જે મનુષ્ય ધર્મો, વિનય આદિ ગ્રન્થાને તેા ભણે પણ આ સત્યને ન સમજે તે પ્રથમ ઉદર જેવા છે. આવી રીતે ખીજા પણ સ્વચ' સમજી લેવા. (-અંગુત્તર ૪.૧૦૭). આ જ વિષય પુદ્ગલપ્રજ્ઞપ્તિમાં આવ્યા છે. (૪.૯,)
પણ
www.jainelibrary.org