SearchBrowseAboutContactDonate
Page Preview
Page 897
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. પુરુષની ઉપમાઓ પક્ષી ચાર પ્રકારનાં છે— ૧. સ્વરસ ંપન્ન હોય પણ રૂપસ’પન્ન ન હોય; ૨. રૂપસંપન્ન હોય પણ સ્વરસંપન્ન ન હેાય; ૩. રૂપસંપન્ન અને સ્વરસંપન્ન હોય; ૪. રૂપસંપન્ન ન હોય અને સ્વરસ′′પન્ન ન હોય. . પુરુષના પણ પક્ષી જેમ ચાર પ્રકાર છે. ૯. સેના ૧૩ [-સ્થા॰ ૩૧૨] સેના ચાર પ્રકારની છે (૧) ૧. જય પામે પણ હાર પામે નહિ; ૨. પરાજ્ય પામે પણ જય પામે નહિ; ૩. જય પણ પામે અને પરાજય પણ પામે; ૪. જય પણ ન પામે અને પરાજય પણ ન પામે. (૨) ૧. જય પામ્યા પછી ફરીથી જય પામે; ૨. જય પામ્યા પછી બીજી વાર હારી જાય; ૩. પરાજય પામ્યા પછી જય પામે; ૪. પરાજય પામ્યા પછી ફરી વાર પણ પરાજય પામે. ૧. અંગુત્તર નિકાયમાં ઉંદરની ઉપમા પણ પુરુષને આપવામાં આવી છે (૧) ઊંડું ખાદે પણ રહે નહિ; (૨) રહે પણ ઊંડુ ખાદે નહિ; (૩) રહે પણ નહિ અને ઊંડુ ખાદે પણ નહિ; (૪) ઊંડુ ખાદે પણ ખા અને રહે પણ ખરા. Jain Education International 2010_03 For Private & Personal Use Only જે મનુષ્ય ધર્મો, વિનય આદિ ગ્રન્થાને તેા ભણે પણ આ સત્યને ન સમજે તે પ્રથમ ઉદર જેવા છે. આવી રીતે ખીજા પણ સ્વચ' સમજી લેવા. (-અંગુત્તર ૪.૧૦૭). આ જ વિષય પુદ્ગલપ્રજ્ઞપ્તિમાં આવ્યા છે. (૪.૯,) પણ www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy