________________
૮૬૪
સ્થાનાં સમવાયાંગઃ ૬ સેનાની જેમ ઉપર પ્રમાણે પુરુષની પણ બે ચતુર્ભગીઓ સમજી લેવી.
સ્થા. ર૯૨]
૧૦. કથક કંથક ચાર પ્રકારના છે – (૧) ૧. પહેલાં આકર્ણ અને પછી પણ આકણ
૨. પહેલાં આકીર્ણ પણ પછી અવિનીત; ૩. પહેલાં અવિનીત પણ પછી આકીર્ણ
૪. પહેલાં અવિનીત અને પછી પણ અવિનીત. (૨) ૧. આકણું હોય અને ચાલ પણ આકર્ણની,
૨. આ કીર્ણ હોય પણ ચાલ અવિનીતની; ૩. અવિનીત હોય પણ ચાલ આકર્ણની; ૪. અવિનીત હોય અને ચાલ પણ અવિનીતની. ૧. જાતિસંપન્ન હોય અને કુલસંપન્ન ન હોય; ૨. કુલસંપન્ન હોય અને જાતિસંપન્ન ન હોય; ૩. જાતિસંપન્ન હોય અને કુલસંપન્ન પણ હોય; ૪. જાતિ સંપન્ન ન હોય અને કુલસંપન્ન પણ ન
(૪) તેવી જ રીતે જાતિસંપન્ન હેચ અને બલસંપન્ન - ન હોય તેની ચતુર્ભાગી. (૫) જાતિસંપન્ન હોય અને રૂપસંપન્ન ન હોય
એની ચતુર્ભગી.
૧. અંગુત્તરમાં (૮, ૧૪) ખલુંક અશ્વ – અવિનીત અશ્વના આઠ દેષ બતાવ્યા છે. અને તે જ પ્રમાણે અવિનીત ભિક્ષુના પણ આઠ દેષ બતાવ્યા છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org