________________
૩. પુરુષની ઉપમાઓ
(૬) જાતિસ’પન્ન હોય અને જયસંપન્ન ન હોય——
તેની ચતુર્ભુંગી.
(૭) કુલસંપન્ન હોય અને લસપન્ન ન હેાય—તેની ચતુર્ભ`ગી.
૧૫
(૮) કુલસ’પન્ન હોય અને રૂપસપન્ન ન હોય—તેની ચતુર્ભ``ગી.
(૯) કુલસ ંપન્ન હોય અને જયસંપન્ન ન હોય—તેની ચતુભ`ગી.
―――――――
(૧૦) ખલસંપન્ન હોય અને રૂપસંપન્ન ન હાય — તેની ચતુ`ગી.
(૧૧) ખલસ પન્ન હોય અને જયસ પન્ન ન હોય—તેની ચતુ ગી.
(૧૨) રૂપસંપન્ન હોય અને જયસંપન્ન નહાય તેની ચતુંગી.
કથકની જેમ પુરુષની પણ ૧૨ ચતુભંગીઓ સમજી
લેવાની છે.
[ “સ્થા૦ ૩૨૭]
૧. ટીકાકારની સામેની પ્રતિમાં જયસંપન્ન એવા પાઠ લાગે છે. કારણ તેમણે તેના અર્થ પણ એ જ રીતે કર્યાં છે. અંગુત્તર નિકાચ (૪. ૧૧૨; ૩. ૯૪, ૧૩૭ ઇત્યાદ્રિ)માં સત્ર અશ્વના પ્રસંગે તેને જયસ’યન્ન નહિ પણ જવસંપન્ન – વેગવાન કહ્યો છે. અગ્રત્તરમાં અશ્વના ચાર ગુણ બતાવ્યા છે ઋદ્ઘતા, જવ, ક્ષાંતિ, અને શૌય.-- જીએ ૪. ૧૧૨.
વળી વણુ, ખલ, જવ, આરેાહુપરિણાહ — એ ચાર ગુણા પણ બતાવ્યા છે અને અશ્વની જેમ પુરુષ પક્ષે વર્ણ શું, ખલ શું ઇત્યાદિ પણ વિસ્તારથી સમજાવ્યું છે. ~~ અંગુ૦ ૪. ૨૫૬ થી. ઉપર્યું ક્તમાં મૃદુતા મેળવી અશ્વના પાંચ ગુણેા બતાવ્યા છે.— અંગુત્તર, ૫. ૨૦૩૬ ૯. ૨૨.
સ્થા-પપ
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org