________________
વા.
સ્થાનાંગ-સમવાયાંગઃ ૬
* ૧૧. કુંભ કુંભના ચાર પ્રકાર છે – (૧) ૧. પૂર્ણ અને પૂર્ણ ૨. પૂર્ણ અને તુચ્છ) ૩. તુચ્છ
અને પૂર્ણ ૪. તુચ્છ અને તુચ્છ. (૨) ૧. પૂર્ણ અને પૂર્ણવભાસી, ૨. પૂર્ણ અને તુચ્છાવ
ભાસી; ૩. તુચ્છ અને પૂર્ણાવભાસી; ૪. તુચ્છ
અને તુચ્છાવભાસી. (૩) ૧. પૂર્ણ અને પૂર્ણ રૂપ; ૨. પૂર્ણ અને તુચ્છરૂપ;
૩. તુચ્છ અને પૂર્ણરૂપ; ૪. તુચ્છઅને તુચ્છરૂપ.. () ૧. પૂર્ણ પણ હોય અને પ્રિયાથ હોય; ૨. પૂર્ણ પણ
હોય અને હલકે હેય; ૩. તુચ્છ હોય પણ
પ્રિયાર્થ હોય; ૪. તુચ્છ હોય અને હલકો હેય. (૫) ૧. પૂર્ણ હોય પણ ચૂતે હેય; ૨. પૂર્ણ હોય પણ
ચૂત ન હોય; ૩. તુચ્છ હોય અને ચૂત હોય;
૪. તુચ્છ હોય પણ ચૂત ન હોય. કુંભની જેમ પુરુષની પણ પાંચ ચતુર્ભગી સમજવી.
[૨થા ૩૬૦] કુંભના ચાર પ્રકાર છે –
૧. મધુકુંભ અને ઢાંકણું પણ મધુરું; ૨. મધુકુંભ પણ ઢાંકણું ઝેરી; ૩. ઝેરને કુંભ પણ ઢાંકણું મધુરું; ૪. ઝેરને કુંભ અને ઢાંકણું પણ ઝેરી.
૧. બૌદ્ધ પરંપરાની સરખામણી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org