________________
૮૭
૩. પુરુષની ઉપમાઓ પુરુષના પણ કુંભની જેમ ચાર પ્રકાર છે – ૧. જેના હૃદયમાં પાપ અને કલેશ નહિ અને જેની
જીભ પણ મધુરભાષિણે હંમેશાં હોય – તે પુરુષને
મધુકુંભ અને મધુરા ઢાંકણાવાળે સમજ. ૨. જેનું હૃદય પાપ ન હોય અને લેશી ન હોય પણ
જેની જીભ કટુકભાષિનું હોય તે પુરુષને મધુકુંભ
અને ઝેરી ઢાંકણાવાળે સમજો. ૩. જેનું હૃદય કલેશી પણ જીભ મધુરભાષિણી હોય તે
પુરુષને વિષકુંભ પણ મધુરા ઢાંકણાવાળો સમજ. ૪. જેનું હૃદય લેશી અને જીભ પણ કટુકભાષિણ હેય તે પુરુષને વિષકુંભ અને ઝેરી ઢાંકણાંવાળે સમજ.
• સ્થા૩૬૦]
૧૨. પાણી પાણી ચાર પ્રકારનું છે – (૧) ૧. ઉત્તાન અને ઉત્તાન; ૨. ઉત્તાન અને ગંભીર;
૩. ગંભીર અને ઉત્તાન; ૪. ગંભીર અને ગંભીર. પાણીની જેમ પુરુષ પણ ચાર પ્રકારના છે –
૧. ઉત્તાન અને ઉત્તાનહુદય; ૨. ઉત્તાન અને ગંભીરહુદય; ૩. ગંભીર અને ઉત્તાનાસુંદય; ૪. ગંભીર અને ગંભીરહુદય.
૧. અહીં પુગલપ્રજ્ઞપ્તિના – ગૂથભાણી, પુષ્પભાણી, અને મધુભાણી – પુરુષના આ ત્રણ પ્રકાર સરખાવવા જેવા છે. (૩. ૪)
૨. આ જ શબ્દોમાં પુગલપ્રજ્ઞપ્તિ (૪૧૨) માં ઉદકહુદ વિષે કહેવામાં આવ્યું છે અને તે પ્રમાણે પુરુષની ચતુર્ભગી ધટાવી છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org