________________
સ્થાનાંગ-સમવાયાંગ: ૬ (૨) ૧. ઉત્તાન અને ઉત્તાનાભાસી; ૨. ઉત્તાન અને
ગંભીરાભાસી, ૩. ગંભીર અને ઉત્તાનાવભાસી;
૪. ગંભીર અને ગંભીરાવભાસી.
પુરુષના પણ તે જ પ્રમાણે ચાર પ્રકાર છે(૧-૨) સમુદ્રની પણ પાણીની જેમ બે ચતુગીએ.
સમજવી.
અને સમુદ્રની જેમ પુરુષની પણ બે ચતુર્ભગીઓ સમજવી.
[-સ્થા ૩૫૮] ૧૩. કેટ, ઘણુ કટ – સાદડી ચાર પ્રકારની છે –
૧. સું બની (તૃણવિશેષની), ૨. વાંસની પટ્ટીની; ૩. ચામડાની; ૪. કાંબળાની. પુરુષ પણ ચાર પ્રકારના છે –
૧. કેઈસુંબની સાદડી જેવા ૨. કઈ વાંસની પટ્ટીની સાદડી જેવા ૩. કઈ ચામડાની સાદડી જેવા; ૪. કોઈ કાંબળાની સાદડી જેવા.
[–સ્થા ૩૪૯ ] ત્રણ – ઘા ચાર પ્રકારના છે – (૧) ૧. અંતઃશલ્યવાળા અને બાહ્ય શલ્યવાળા નહિ;
૨. બાહ્યશલ્યવાળા પણ અંતઃશલ્યવાળા નહિ;
૧. આ પ્રકારની પ્રરૂપણ ભગવાને ગૌતમને જ્યારે મોક્ષ માટે અધીર જોયા ત્યારે કરી છે અને કહ્યું કે તું કાંબળાની સાદડી જેવો શિષ્ય છે. જુએ આવશ્યક નિર્યુક્તિ ટીકા પૃ૦ ૩૮૭ મ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org