________________
છે. પુરુષની ઉપમાઓ ૩. અંતશલ્યવાળા નહિ અને બાહ્યશલ્યવાળા; ૪. અંતઃશલ્યવાળા નહિ અને બાહ્યશલ્યવાળા
પણ નહિ. (૨) અંતઃદુષ્ટ પણ બાય દુષ્ટ નહિની ચતુર્ભગી. ત્રણની જેમ પુરુષની પણ બે ચતુર્ભાગીઓ સમજી લેવી.
[ સ્થા. ૩૪૪] ૧૪. આચાર્ય વગેરેની ઉપમા કરંડિયા ચાર પ્રકારના છે –
૧. ચાંડાલને; ૨. વેશ્યાને; ૩. ગાથા પતિને; ૪. રાજાને. આચાર્ય ચાર પ્રકારના છે –
૧. ચાંડાલના કરંડિયા જેવા; ૨. વેશ્યાના કરંડિયા જેવા; ૩. ગાથાપતિના કરંડિયા જેવા; ૪. રાજાના કરંડિયા જેવા.
-િસ્થા ૩૪૮] ફલ ચાર પ્રકારનાં છે –
૧. આમળાં જેવું મધુર હોય; ૨. દ્રાક્ષા જેવું મધુર હેય; ૩. ક્ષીર જેવું મધુર હોય; ૪. ખાંડ જેવું મધુર હેય.
૧. અંગુત્તરમાં શાસ્તા-ધમ દેશકના પાંચ પ્રકાર બતાવ્યા છે– (૧) અપરિશુદ્ધશીલ હોય અને પિતાને પરિશુદ્ધશીલ માને, (૨) અપરિશુદ્ધાજીવ હાથ અને પરિશુદ્ધાજીવ પોતાને માને, (૩) અપરિશુદ્ધધર્મદેશક હોય અને પરિશુદ્ધધર્મદેશક પોતાને માને, (૪) અપરિશુદ્ધ વ્યાકરણ હોય અને પોતાને પરિશુદ્ધવ્યાકરણ માને, (૫) અપરિશુદ્ધજ્ઞાન-દર્શની હોય પણ પરિશુદ્ધજ્ઞાનદશની પિતાને માને. પણ ભગવાન બુદ્ધ પિતાને એ પાંચેથી વિપરીત બતાવે છે. (૫. ૧૦૦)
શાસ્તાના એક બીજી રીતે પણ ભેદ વર્ણવવામાં આવે છે. જુઓ પુગલ૦ ૩,૬.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org