________________
સ્થાનાંગન્સમવાયાંગ :
૮૬૨
(૪) કાઈ હાથી ——
૧. મૃગ હાય પણ ભદ્રમના હાય; ૨. મૃગ હાય પણ મંદમના હોય; ૩. મૃગ હોય અને મૃગમના હોય; ૪. મૃગ હોય પણ સંકીણુ મના હાય. (૫) કેાઈ હાથી૧ -
: ક
૧. સંકીણ હોય પણ ભદ્રમના હોય; ૨. સંકીણ હોય પણ મ`ક્રમના હોય; ૩. સંકીણુ` હાય પણ મૃગમના હોય; ૪. સંકીણુ હાય અને સકીમના હોય. હાથીની જેમ પુરુષની પણ પાંચ ચતુભ ગીએ સમજી લેવી.
[સ્થા ૨૮૧] ૧. કાઈ સિ’હની જેમ દીક્ષા લે અને સિંહની જેમ પાળે;
૨. કાઈ સિંહની જેમ દીક્ષા લે પણ શિયાળ જેમ પાળે;
૩. કાઈ શિયાળ જેમ દીક્ષા લે પણ સિંહ જેમ પાળે; ૪. કાઈ શિયાળ જેમ દીક્ષા લે અને શિયાળ જેમ
પાળે.
[ સ્થા॰ ૭૨૭]
૧. રાજાને અયેાગ્ય હાથીના પાંચ દાષા ખતાન્યા છે
હેાય, (૩) ગન્ધક્ષમ ન હોય,
(૧) રૂપક્ષમ ન હોય, (ર) શબ્દક્ષમ ન (૪) રસક્ષમ ન હેાય અને (૫) સ્પર્શક્ષમ ન
હોય. તે જ પ્રમાણે ભિક્ષુ
પણ એ પાંચ દોષ હોય તે અનુત્તર ધને પામે નહિ એ વિસ્તારથી સમજાવ્યું છે — ગુ૦ ૫.૧૩૯,
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org